મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઈ લો.
- 2
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી મેથી, મરચું, ઘાણા અને તીખા નાખી તેમાં મીઠું, ખાવા નો સોઙા અને તેની ઉપર લીંબુનો રસ નાખી અને જરૂર મુજબ ઘટ મિશ્રણ બનાવી તૈયાર કરી લેવું.
- 3
હવે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલા બેટર માંથી ગોટા પાડી લો. ગોટા મીડીયમ આંચ પર તડવા.
- 4
ધીમી આંચે ગોટા તરવાથી અંદરથી ગોટા મીડીયમ આંચ પર તડવા. સરસ ચડી જાય છે. તો ફ્રેન્ડ તૈયાર છે આપણા મેથીના ગોટા..... હવે એક સર્વિંગ પ્લેટ લઈ ખજૂર આંબલી ની ચટણી સાથે મેથીના ગોટા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#Week 19ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો. Foram Trivedi -
-
મેથી ના ગોટા.(Methi Gota Recipe in Gujarati)
#MW3ભજીયા. Post2શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળે છે.ઠંડી હોય કે વરસાદ હોય ત્યારે ગરમાગરમ મેથીના ગોટા ખાવાની મજા આવે છે.ઉપર થી ક્રીશ્પી અને અંદર થી સોફટ ગોટા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13058882
ટિપ્પણીઓ (2)