માર્ગરેટા પીઝા (Margerita Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા ના બેઇઝ ઉપર સૌપ્રથમ પીઝા પાસ્તા સોસ લગાવો.
- 2
ત્યારબાદ તેની ઉપર મોઝરેલા ચીઝ ઉમેરો. ચીઝ વડે આખો પીઝા નો રોટલો કવર કરી લો.
- 3
ત્યારબાદ તેની ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીક્સ હર્બ્સ, પૅપ્રિકા આ બધી વસ્તુ અડધી-1/2ચમચી ઉમેરો.
- 4
ત્યારબાદ તેને ઓવન કે નોન સ્ટીક પેન માં બેક કરવા માટે મૂકી દો. ચીઝ બરાબર ઓગળી જાય પછીબહાર કાઢી લો. અને કટર વડે કટ કરી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
-
-
-
-
-
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22 Sweety Lalani -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
તિરંગા પીઝા (Tiranga Pizza Recipe In Gujarati)
#TR#તિરંગા રેસિપી#SJR#શ્રાવણ /જૈન રેસિપી Smitaben R dave -
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14453116
ટિપ્પણીઓ (3)