વેજ પનીર કઢાઈ (Veg. Paneer Kadhai Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
શેર કરો

ઘટકો

45 min
4 સર્વિંગ્સ
  1. રેડ ગ્રેવી બનાવા માટે :-
  2. 4 નંગ ડુંગળી ડાઇ કટ કરેલ
  3. 2 ચમચીસાહી જીરું
  4. 6 નંગટામેટા ડાઇ કટ કરેલ
  5. 12 નંગલસણ ની કળી
  6. 1આદુ નો ટુકડો
  7. 1/2 કપકાજુ ના ટુકડા
  8. 1/4 કપમગજતરી નાબી
  9. 2 નંગતજના ટુકડા
  10. 3 નંગકાશ્મીરી સૂકા મરચા
  11. 3 નંગતમાલ પત્ર
  12. 5 નંગલવીંગ
  13. 1સ્ટારફુલ
  14. 1એલચો
  15. 3-4ઇલાયચી
  16. 3 ચમચીમલાઈ
  17. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. 1 ચમચીહળદર
  19. 2 ચમચીધાણા જીરું
  20. 3 ચમચીબટર
  21. 2 ચમચીતેલ
  22. 2 ચમચીકસૂરી મેથી
  23. 1 ચમચીકિચેન કીંગ મસાલો
  24. 1 ચમચીગરમ મસાલો
  25. 1 1/2 કપગરમ પાણી
  26. 2 ટે સ્પૂનમીઠુ
  27. વેજ બનાવા માટે :-
  28. 1/2 કેપ્સિકમ
  29. 1નાનું ટામેટું
  30. 1નાનું ગાજર
  31. 1ડુંગળી
  32. 1/2 કપવટાણા બાફેલા
  33. 1 ટે સ્પૂનફણસી બાફેલ
  34. 1/2બાઉલ પનીર
  35. 1 ટે સ્પૂનમલાઈ
  36. 1 ટે સ્પૂનકસૂરી મેથી
  37. 1 ટે સ્પૂનબટર
  38. 1 ટે સ્પૂનતેલ
  39. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  40. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને બધા ખડા મસાલા, સૂકું મરચું અને તમાલ પત્ર લઇ શેકવા પછી તેમા સમારેલ ડુંગળી અને લસણ ની કળી, આદુ નાખી બરોબર સાંતળો ત્યાર બાદ ટામેટા નાખી ટામેટા અને બટર ઉમેરો પછી બરોબર સાંતળાઈ પછી તેમા થોડી વાર પછી ગરમ પાણી ઉમેરો.

  2. 2

    હવે તેમા મરચું પાઉડર, ધાણા જીરું, ગરમસાલો, હળદર અને ખાંડ, મીઠુ ઉમેરો બરોબર ઉકળે એટલે કિચેન કીંગ મસાલો ઉમેરી દો. પાણી પોણા ભાગ નું બળી જાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    ઠંડુ પડે એટલે મિક્ષર જાર માં તેની ગ્રેવી બનાવી દો અને ગ્રેવી ને ગાળી લો.

  4. 4

    બીજા એક પેનમાં તેલ, બટર લઇ તેમા ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ સાંતળવા પછી તેમા બાફેલા દો અને મલાઈ અને કસૂરી મેથી ઉમેરી બરોબર મીક્ષ કરી મીઠુ અને મરચું ઉમેરી દો. હવે ગેસ બંધ કરી તેમા ગ્રેવી માં બધું બરોબર મીક્ષ કરો. બે મીન માટે ઢાંકી દો.

  5. 5
  6. 6

    હવે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

ટિપ્પણીઓ

Similar Recipes