પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં જીરૂં, લવિંગ,તજ, મરી, ઈલાયચી અને સુકા કાશ્મીરી લાલ મરચાં બરાબર સાંતળી લો પછી તેમાં કાંદા ટામેટા,આદુ મરચાં, લસણ, કાજુ નાખી ફરી થી સાંતળો પછી તેમાં થોડું પાણી નાખી મિક્સ કરી લો ઠંડું પડી જાય પછી મિક્સરમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો
- 2
હવે કડાઈમાં ૧ મોટી ચમચી તેલ ગરમ કરવું અને તેમાં જીરું, તજ,આદુ - લસણ ની પેસ્ટ ને સાંતળવું પછી તેમાં બનાવેલી પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, હળદર, મીઠું નાખી મિક્સ કરો ત્યાર પછી તેમાં કાંદા- સિમલા મરચા ચોરસ કાપેલા નાખવા પાંચ મિનિટ સુધી ઉકાળવું તેમાં પનીર,ગરમ મસાલો, કસૂરી મેથી, તાજી મલાઈ નાખીને 10 થી 15 મિનિટ સુધી ઉકાળવું તેની ઉપર કોથમીર નાંખવી
- 3
કોલસો ગરમ કરી શાક ઉપર મૂકી ઉપર થી એક ચમચી ઘી નાખી ઢાંકી દેવું આમ કરવાથી સરસ સ્મોકી સ્વાદ આવશે અંગારા સબ્જી રોટી કે નાન સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
#GA4#Week1પંજાબી વાનગીઓ તો બધાની મનગમતી હોય છે.મને પહેલા પંજાબી બહુ નહતું ભાવતું પણ હવે તો મને પણ ખૂબ ભાવે છે.તો આજે મે બાનવિયું છે પનીર અંગારા.મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ તમારા ઘરે બનાવજો. megha sheth -
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 14 Tulsi Shaherawala -
-
-
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#Week14#EBઆ પનીર અંગારા શાક પંજાબ સાઈડ ની છે. જેમાં તીખો અને સ્મોકી સ્વાદ હોય છે. અને આ શાકમાં મેં લસણ ડુંગળી વગર પ્યોર જૈન બનાવ્યું છે એકદમ પરફેક્ટ છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું. Khushboo Vora -
પનીર અંગારા (Paneer Angara Recipe in Gujarati)
પનીર નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને આજે મેં પ્રથમ વખત પનીર વડે થોડા સમયમાં બની જાય એવી વાનગી #પનીર_અંગારા બનાવ્યું. રેસ્ટોરાંમાં ઘણી વખત ખાધું હતું. આજે ઘરે પ્રથમ પ્રયત્ન કર્યો અને ઘણું જ સ્વાદિષ્ટ બન્યું છે.પનીર અંગારા,બટર ચપાટી, પાપડ અને સલાડ Urmi Desai -
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB #Week-14 પનીર અંગારા હોટેલ માં ખાઈએ એવાં જ સ્વાદ માં બની છે . તો જરુર થી બનાવજો. Krishna Kholiya -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EB#week14#paneer angara Colours of Food by Heena Nayak -
-
પનીર અંગારા(paneer angara in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૭પનીર અંગારા ની સબ્જી આ રીતે બનાવશો તો રેસ્ટોરન્ટ નો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સ્વાદિષ્ટ બનશે. અને આ તો ઘર ની ફ્રેશ ગ્રેવી ની સબ્જી હેલ્ધી અને ટેસ્ટી. Sachi Sanket Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ