મિક્સ વેજ પુલાવ (Mix. Veg Pulao Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 - 20 મિનિટ
2-3 લોકો માટે
  1. 1 વાટકીચોખા
  2. 1સમારેલું ગાજર
  3. 1 વાટકીસમારેલી ફણસી
  4. 1સમારેલું બીટ
  5. 1સમારેલું કેપ્સીકમ
  6. 1/2વાટકી વટાણા
  7. પ-૬ કળી લસણ
  8. 1 ચમચીતેલ
  9. જરૂરીયાત અનુસાર પાણી

રાંધવાની સૂચનાઓ

15 - 20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ૧ વાટકી ચોખા લઇ ધોઈ લો. હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં વઘાર માટે જીરુ,મરી,લાલ મરચું,તજપત્ર નાખી મિક્સ કરો પછી તેમાં કટીંગ કરેલું લીલુ મરચું,લસણ અને બીજા બધા વેજિટેબલ્સ નાખી દો.

  2. 2

    હવે પાંચ મિનિટ પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું,ધાણાજીરૂ,હળદર,લીંબુ નાખીને બરાબર મિક્ષ કરી લો પાંચ મિનિટ પછી તેમાં ધોયેલા ચોખાને એડ કરી દો.

  3. 3

    હવે કુકર ને બરાબર બંધ કરી ત્રણ થી ચાર સીટી વાગવા દો આપણો વેજીટેબલ પુલાવ સર્વ કરવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

Similar Recipes