વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

nisha sureliya
nisha sureliya @cook_26412409

#GA4#week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
બે થી ત્રણ લોકો
  1. વટાણા
  2. ૨ નંગલાલ અને લીલા મરચા
  3. ૨ નંગડુંગળી
  4. 1ટામેટું
  5. 1બટેટું
  6. થોડું ફ્લાવર
  7. 1 ટુકડોતજ
  8. 2-3લવિંગ
  9. નાની ઇલાયચી
  10. 1મોટી ઇલાયચી
  11. 1તમાલપત્ર
  12. 1સૂકું મરચું
  13. થોડાકાજુના ટુકડા
  14. ૩ ચમચીઘી
  15. 1 ચમચીજીરૂ
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. 2 વાટકીપાણી
  18. 1 વાટકીચોખા

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    ચોખાને સૌથી પહેલાં તો એને સાઈડ પર રાખી દો હવે ગેસ પર એક બાઉલ ત્યારબાદ તેમાં 3 ચમચી નાખો હવે તેમાં કાજુના ટુકડા તળી ને બહાર કાઢી લો

  2. 2

    હવે તે જ વાસણમાં માપ્યા એ પ્રમાણે જીરું શકો મરચું તજ લવિંગ ઇલાયચી વગેરે ગરમ મસાલા નાખો ત્યારબાદ મરચું ડુંગળી નાખી થોડી વાર ચઢવા દોથોડીવાર બાદ તેમાં આપેલા બધા વેજિટેબલ્સ એડ કરી nick કરી તેને પણ સહેજ ધીમા તાપે ચડવા દો

  3. 3

    વેજિટેબલ્સ ચડી ગયા બાદ તેમાં ચોખા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લો.હવે માપ પ્રમાણે પાણી એડ કરો ત્યારબાદ એક અથવા બે સીટી વગાડી ગેસ બંધ કરી દો તો તૈયાર છે આપણો વેજીટેબલ પુલાવ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nisha sureliya
nisha sureliya @cook_26412409
પર

ટિપ્પણીઓ

Similar Recipes