ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#GA4
#Week3
ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે

ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week3
ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨ ચમચીઘી
  2. ૧ વાટકીખાંડ
  3. ૩ નંગગાજર ખમણેલા
  4. ૨ ચમચીમલાઈ
  5. જરૂર મુજબ કાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે એક કડાઈ માં ઘી ગરમ મૂકી શું।

  2. 2

    હવે ગાજર ને ખમણી લો ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર એડ કરો હવે તેને થોડીવાર કુક થવા દો.

  3. 3

    હવે તેમાં 2 ચમચી મલાઈ અને ખાંડ ઉમેરી મિક્સ કરો(મલાઈ એડ કરવાથી હલવો ખુબ જ ક્રીમી અને કણીદાર બનશે) જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો.

  4. 4

    હલવો તૈયાર છે તેને સરવિંગ બાઉલ માં કાઢી ઉપરથી ડ્રાયફુટ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes