આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)

#cookpadIndia
#cookpadGujarati
#AmlaJamRecipe
#chinivalaAmlaJamrecipe
#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadGujarati
#AmlaJamRecipe
#chinivalaAmlaJamrecipe
#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
૫૦૦ ગ્રામ આંબળા ને પાણી થી ધોઈ,૧ કલાક માટે પાણી માં પલાળીને રાખો, પછી બહાર કાઢી ને સરસ કોરા કરી લો.
- 2
પેન માં પાણી ગરમ કરવા રાખો, પાણી ઉકળવા લાગે એટલે ચારણી માં આંબળા ને છૂટા ગોઠવી ને રાખો ને ઢાંકણ ઢાંકી ને સરસ બફાવા દો.૧૨ મિનિટ માં બફાઈ જશે,ઠંડા કરી,બીજ કાઢી લો,મિક્ષચર જાર માં ઉમેરી પીસી લો.
- 3
આંબળા ના પીસેલા મિશ્રણ ને પેન માં ઉમેરો,સાથે જ ૫૦૦ ગ્રામ ખાંડ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો, ગેસ ની મધ્યમ આંચ પર રાખી ને હલાવતાં રહો, ખાંડ ઓગળે,અને આંબળા ને ખાંડ સરસ મિક્ષ થઈ જાય પછી છ નંગ ઇલાયચી ફોડી ને અને એક ટૂકડો તજ નો ઉમેરી ને મિક્ષ કરી લો ને રંગ બદલાય ત્યાં સુધી હલાવતાં રહો.
- 4
- 5
એક પ્લેટ માં થોડું મિશ્રણ રાખો,જો એ સ્થિર રહે,ઘટ્ટ રહે,તો સમજો જામ તૈયાર,ગેસ બંધ કરી દો ને
બસ એક લીંબુ નો રસ ઉમેરી ને સરસ મિક્ષ કરી લો. - 6
- 7
તૈયાર આંબળા ના જામ ને બાઉલમાં કાઢી લો,કાચ ની બોટલ માં ભરી સ્ટોર કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ વાળો આંબળા નો જામ
#cookpadIndia#cookpadGujarati#Amlajamrecepe#Amla#JamRecipe#Immunityboosterrecipe#WinterSpecialRecipe#ગોળમિશ્રિતઆંબળાજામરેસીપી Krishna Dholakia -
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
કાળી દ્રાક્ષ નો જામ (Black Grapes Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાળી દ્રાક્ષ નો જામ Ketki Dave -
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
લાલ મરચાં નો જામ (Red Chili Jam Recipe In Gujarati)
#RC3ફળો ના જામ આપણે બનાવી એ અને ભોજન માં લઈ એ પણ આજે હું 'લાલ મરચાં નો જામ નવાઈ લાગી ને'... કૂકપેડ માં રેસીપી મુકી રહી છું...શિયાળામાં જયારે લાલ મરચાં આવે ત્યારે ચોકકસ થી આ રેસીપી બનવાજો.□ લાલ મરચાં નો જામ એ Very Unique Recipe છે.□ આ જામ નો સ્વાદ ખટ-મીઠો તીખો હોય છે.□ લાલ મરચાં ના જામ ને કોઈપણ ગુજરાતી ફરસાણ...ઢોકળાં,સમોસા....ફીંગરચિપ્સ,સેન્ડવીચ...સાથે આરોગી શકાય છે.□ આખા વર્ષ દરમિયાન આ જામ ને કોઈપણ જાતના Preservative વગર સરસ રહે છે. Krishna Dholakia -
-
આંબળા નો મુરબ્બો (Gooseberry Murabba Recipe In Gujarati)
#WK3#cookpadindia#CookpadgujaratiWeek 3આંબળા નો મુરબ્બો Ketki Dave -
મધ - આંબળા કેન્ડી (Honey Amla Candy Recipe In Gujarati)
#WEEK9#MBR9#cookpadGujarati#cookpadIndia#XS#HoneyAmlaCandyrecipe#મધઆંબળાકેન્ડીરેસીપી Krishna Dholakia -
આંબળા એપ્રીકોટ જામ(Amla apricot jam recipe in Gujarati)
આંબળા મા વિટામીનએ અને બીજાપણ પૌષ્ટિક તત્વછે એક ઈમ્યુનીટીવધારવા અને એનર્જી બુસ્ટર પણ છે.એપરીકોટ મા પણ છે.#GA4#Week11#amla Bindi Shah -
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
-
-
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
-
સફરજન નો જામ (Apple Jam Recipe In Gujarati)
બાળકો ને ફુટ જામ ખુબજ પંસદ હોય છે, સફરજન નો જામ હેલધી છે,અત્યારે સફરજન ની સીઝન છે એટલે એમાં બહુ ખાંડ મિક્સ નહીં કરવી પડે. #cookpadindia #cookpadgujarati #Applejam #sweetapple #CDY ફુટી રેસીપી ચેલેન્જ #jam #makeitfruity Bela Doshi -
સ્ટ્રોબેરી જામ (Strawberry Jam Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી જામ Ketki Dave -
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે. Dr. Pushpa Dixit -
આમળાનો જામ (Amla Jam Recipe In Gujarati)
જામ છોકરાઓ ને બહુજ ભાવે છે.તો આપડે એ ઘરે જ બનાવીએ તો એમાં કોઈ બહારના પ્રિસર્વેટીવ કે કલર કઈ પણ વગર એકદમ હેલ્થી બનાવી શકાય છે.અને ટેસ્ટ તો બેસ્ટ જ હોય છે ઘરે બનાવેલી વસ્તુ નો.તો શિયાળા માં આમળા સરસ મળે છે અને એનો જામ પણ સરસ બનેજ છે.અને છોકરાઓ e બહાને આમળા પણ ખાય છે. Ushma Malkan -
આંબળા શૉટસ્ (Amla Shots Recipe In Gujarati)
#AMla Shots#Amlarecipe#CookpadGujarati#CookpadIndia#MBR10#WEEK10 Krishna Dholakia -
આંબળા નું શરબત
#SM#RB2 #Week2 ઉનાળા માં આંબળા નું શરબત ખૂબ જ ગુણ કારી છે હું આંબળા ની સીઝનમાં આંબળા નું સતબત સ્ટોર કરુ છું Vandna bosamiya -
આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું Krishna Dholakia -
આંબળા (આમળા) મુરબ્બો
#શિયાળા#OnerecipeOnetreeવિટામિન સી થી ભરપૂર એવા આંબળા શિયાળા માં ભરપૂર મળે ત્યારે તેનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. આજે મેં આંબળા નો મુરબ્બો બનાવ્યો છે. મેં ખાંડ ની જગ્યા એ ખડી સાકર વાપરી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવ્યો છે. Deepa Rupani -
મીક્ષ ફ્રુટ્સ જામ (Mix Fruits Jam Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiમીક્ષ ફ્રુટ્સ જામ Ketki Dave -
આથેલા આંબળા(Pickled aamla recipe in gujarati)
#GA4#Week11#આંબળાઆંબળા દરેક માટે ગુણકારી હોય છે . આંબળા અલગ અલગ રીતે લેવાતા હોય છે આંબળા જયુસ,આથેલા આંબળા,ગળ્યા આંબળા , સુકા આંબળા . મારા દીકરા ના ફેવરીટમીઠા હળદરવાળા આથેલા આંબળા ની રીત મે અહીં બતાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સફરજન નો મુરબ્બો (Apple Murabba Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiએપલ મુરબ્બો સફરજન નો મુરબ્બો - જામ Ketki Dave -
આમળાનો જામ (સીઝનલ રેસિપી)
#ઇબુક૧#રેસિપી૧૪#સીઝનલજામ તો બાળકો નો ફેવરિટ હોય છે પણ બહારના પ્રિઝર્વેટિવ ને લીધે નુકશાન પણ કરે છે તો ઘરે બનાવેલો ને પ્રિઝર્વેટિવ વગરનો જામ આજે હું લઈને અવ છું જે મારા સન અને બધા નો જ ફેવરિટ છે Ushma Malkan -
More Recipes
ટિપ્પણીઓ (2)