આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)

Vidhi V Popat @cook_2407
આમલા કેન્ડી(Amla candy recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલામાં આમળા બાફી લો.બહુ વધારે બાફવા નહિ. આમળા બફાઈ જાય એટલે એની ચિર અલગ કરી લેવી
- 2
ત્યારબાદ એક વાસણ માં આમળા ઉમેરો. ત્યારબાદ ખાંડ નાખો.ત્યારબાદ એને ૨ દિવસ માટે એમનેમ રેવા દો.૨ દિવસ પછી એને ચારણી માંથી કાઢો ચાસણી નીતરી જાય પછી એને તડકા માં ૨ દિવસ માટે રેવા દો.
- 3
ત્યારબાદ તડકા માં ૨ દિવસ માટે રેવા દો.ત્યારબાદ આમળા ઉપર દળેલી ખાંડ એડ કરી દો.
- 4
આ રીતે રેડી છે અમલા કેન્ડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીઠા આમળા)( Aamla Candy Recipe in Gujarati
આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે.આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને તમારા શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.આમળાનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Hetal lathiya -
આમળા કેન્ડી (Amla Candy Recipe in Gujarati)
#immunityઆમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેમાં વિટામિન સી ખૂબ જ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે. Deepika Jagetiya -
આમલા મોજિતો (Amla mojito recipe in Gujarati)
#GA4#Week11#amlaતમને હેલ્થી રાખવા માટે જેટલી વસ્તુ ની જરૂર છે તે બધી જ વસ્તુઓ ને આમળા ની અંદર આપવા માં આવે છે. અને આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે. અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે Vidhi V Popat -
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4આમળા કેન્ડીનો આપણે મુખવાસ તરીકે ઉપયોગ કરીએ છીએ. આમળાં વિટામિન સી માટે ઉતમ સ્ત્રોત છે. Ankita Tank Parmar -
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
આમળા સ્વીટ કેન્ડી (Amla Sweet Candy Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujarati#winterfruitભારત અને આસપાસના દેશોમાં મળી આવતા આમળા હવે દેશ જ નહીં પણ દુનિયામાં સુપરફ્રુટ (super fruit) તરીકે જાણીતાં બન્યા છે. એ વાત તો તમે સાંભળી જ હશે કે એક નાનકડા આમળાના સેવનથી 20 નારંગીના સેવન બરાબર વિટામિન સી (vitamin C) શરીરને મળે છે. આમળા શિયાળામાં જોવા મળે છે જેના સ્વાદ ખાટો હોય છે. આમળું માત્ર વિટામિન સી જ નહીં પણ અન્ય અનેક રીતે પણ સ્વાસ્થને લાભ પહોંચોડે છે. નિયમિત રીતે આમળાનું સેવન કરવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.આમળા, પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. એનું સેવન અથાણું, મુરબ્બો, કેન્ડી, જ્યૂઝ અને ચ્યવનપ્રાસના રૂપમાં કરવામાં આવે છે. આમળા પોતાના એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-કેન્સર અને એન્ટી-ઇનફ્લીમેટરી ગુણો માટે જાણીતા છે. એને સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે.આટલા સરસ વિવિધ ગુણોના કારણે જ આયુર્વેદમાં તેને અમૃત ફળ કહેવામાં આવ્યું છે. Riddhi Dholakia -
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છીએ કે આમળા વિટામીન સી ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ અને આયર્નની માત્ર સારા પ્રમાણમાં હોય છે શિયાળામાં આપણે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ#MBR5#cookpadindia#cookpadgujrati Amita Soni -
આમલા કેન્ડી (Amla candy Recipe In Gujarati)
#Winter specialઆંબળા માં ભરપૂર વિટામિન સી હોય છે. જે શરીર માટે જરૂરી છે. શિયાળામાં સરસ આંમળા મળે છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો. Reshma Tailor -
આથેલા આમળા(Pickle Amla recipe in Gujarati)
વિટામિન સી થી ભરપુર એવા, મોટાં , ખાટા આમળા બજાર માં આવવા લાગે એટલે હું આ રીતે આમળા બનાવી ને ટેબલ પર રાખું જેથી નાના મોટા સહુ હાલતા ચાલતા આમળાં ખાતા જાય... Sonal Karia -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
ખાટા મીઠા આમળા- આમળા કેન્ડી
# શિયાળા # વિટામિન સી થી ભરપુર આમળા શિયાળામાં ચોક્કસ ખાવા જોઈએ. Sejal Agrawal -
આથેલાં આમળા(Athela amla recipe in Gujarati)
વિટામીન સી થી ભરપૂર આમળા રોગ પ્રતિકારક શકિત વધારવામાં અને વિવિધ રોગો સામે શરીર ને બચાવવામાં મદદ કરે છે.તેથી કોઈ પણ સ્વરૂપે આમળા નું સેવન કરવું જોઈએ. Bina Mithani -
-
આમળા કેન્ડી (Amla Candy Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ સિઝન 4#આમળા કેન્ડી#આમળા કેન્ડી મુખવાસઅમે વિન્ટર ની સીઝન માં નમકીન વાળા આમળા બનાવતા હોય છીએ પણ આજે મેં સ્વીટ આમળા બનાવ્યા છે તો શેર કરું છુંમને તો બહું ભાવે છે....🤗😋😋 Pina Mandaliya -
-
આમળા જ્યુસ(Amla juice recipe in gujarati)
#GA4#Week11#Amlaઆમળા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે તેમજ શરીર ને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. જેથી આમળા નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. અહીં આમળા નું જ્યુસ બનાવેલ છે. જેને બનાવવું ખૂબ સરળ છે તેમજ ગુણકારી પણ ખરું. Shraddha Patel -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
આમળાનું શરબત(Amla sharbat recipe in Gujarati)
#GA4#Week11#AMLAમેં આમળાનું શરબત બનાવ્યું છે. આમળા આંખ માટે અને વાળ માટે ખૂબ જ ગુણકારી છે... Hetal Vithlani -
ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
#MW1#laddu#immunitybooster#amla#cookpadindia#cookpadgujaratiઈમ્યૂનિટી બૂસ્ટર આમલા લડ્ડુ ના મુખ્ય ઘટકો આમળાં, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ છે. આમળા માં વિટામિન સી અને ખજૂર માં આયર્ન હોવાથી આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ લડ્ડુ ખૂબ જ હેલ્થી અને ગુણકારી છે. તેમ જ ડ્રાયફ્રૂટ્સ હોવા થી શરીર માં ગરમાટો લાવે છે. તેથી આ લડ્ડુ શિયાળા માં અને ખાસ કરી ને અત્યારે કોરોના ની મહામારી ના સમય માં અત્યંત લાભદાયક છે. રોજ સવારે ખાલી પેટે આ લડ્ડુ ખાવા થી શરીર સક્રિય, તંદુરસ્ત અને નિરોગી રહે છે. Vaibhavi Boghawala -
આમળા જ્યૂસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amla આમળા હેલ્થ માટે ખૂબ જરૂર સારા છે. આમળા જ્યૂસ બાળકો પણ પીય તો સારુ.lina vasant
-
-
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
-
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
-
પાલક-અખરોટ સ્પેગેટિ (Palak Walnut Spaghetti Recipe In Gujarati)
#walnuttwists#Cookpadindia#Cookpadgujrati પાલક અને અખરોટની અંદર તમામ પોષ્ક તત્વો રહેલા છે જે આપણી વૃર્દ્ધિ અને મગજ શક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Vaishali Thaker -
-
આમળા કેન્ડી
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને આનાથી થતા ફાયદા-આપણી ઇમ્યુનિટી પણ વધે છે અને વિટામિન સી મળે છે. Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14128710
ટિપ્પણીઓ