રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાગી,સોયાબીન,ઘઉં અને રવો બધા લોટ,3ચમચી ઘી,કલોન્જી,મીઠુ નાખી ને પાણી થી સોફટ,સ્મુધ,સેમી કઠણ લોટ બાન્ધી લેવુ.5 મીનીટ રેસ્ટ આપી ને લુઆ પાડી લેવુ..
- 2
લુઆ ની ગોલ રોટલી વણી ને છરી ને મનપસંદ શેપ મા અથવા શકકરપારા ના શેપ મા કાપી લેવુ
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને કાપેલા શકકરપારા ને ગોલ્ડન,ક્રિસ્પી તળી લેવા.
- 4
ઠંડા કરી ને સર્વ કરવુ એર ટાઈટ ડબ્બા મા બંદ કરી ને 15દિવસ સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે ઝડપી બની જતી બાલકો માટે ની હેલ્ધી,ટેસ્ટી "રાગી ના શકકરપારા"..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
..સોયાબીન્સ-રાગી ચકરી
સોયાબીન,બાવટો(રાગી) થી બનતી રેસીપી પ્રોટીન યુકત અને હેલ્ધી છે.. ટીફિન બાકસ રેસીપી ઈવનીગ સ્નેકસ ,ટી ટાઈમ નાસ્તા માટે ઉપયોગ કરી શકાય.. 10,15દિવસ સ્ટોર કરી શકો છો. Saroj Shah -
ખાજલી (Khajali Recipe In Gujarati)
# હોળી માટે નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ# છોટી છોટી ભૂખ અને હલ્કા ફુલ્કા નાસ્તા#પડ વાલી પૂડી ,લેયર પૂડી.સાટા પુડી (લછછા પૂરી) Saroj Shah -
ક્રિસ્પી ખાડા પૂરી (Crispy Khada Puri Recipe In Gujarati)
#કુકબુક#નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ 1દિવસ બનાવી ને 20,25દિવસ ખઈ શકોછો. બનાબી ને ઠંડી કરી ને એર ટાઈટ ડબ્બા મા ભરી ને સ્ટોર કરી શકો છો Saroj Shah -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
મીઠા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DIWALI2021શકકર પારા ઘંઉ નાલોટ અને ગોળ થી બનાવેલી ફ્રાય કુકીજ ટાઈપ રેસીપી કહી શકાય , કીટસ ફેવરીટ અને સ્વીટ સ્નેકસ રેસીપી સ્ટોર કરી શકાય Saroj Shah -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન સોલ્ટી મઠરી (Multigrain Salty Mathari Recipe In Gujarati)
(ચંપાકલી)હોળી નજદીક આવે છે બધા ધાણી ,ચણા ની સાથે જાત જાત ના પકવાન અને ઠંડાઈ બનાવતા હોય છે. મઠરી ,કારેલા પરવલ,ચંપાકળી જેવા નામો થી ઓળખાતી વાનગી ( ફરસાણ) બનાવયા છે. બંગાલ મા એલોઝેલો નામ થી પ્રખયાત છે Saroj Shah -
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#લંચ બાકસ રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી કલરફુલ વેજ ટોસ્ટ Saroj Shah -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
-
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
#સુપરશેફ2# ફલોર/લોટ#મૈદો, રવો ,ચોખા ના લોટ,ઘંઉ ના લોટ નાસ્તા અને ફરસાણ ની કવીક એન્ડ ઈજી રેસીપી ,છે, 20,25 દિવસ સ્ટોર કરી શકો છો ટી ટાઈમ નાસ્તા ,ની સાથે કીટસ ને લંચ બાકસ મા પણ આપી શકો છો.. Saroj Shah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ ફરસાણ મા મીઠાશ હોવાને કારણે નાના બાળકો થી લઈ બધા ની ખૂબજ ભાવતી રેસીપી છે.બાળકો ને નાસ્તા મા આપી શકાઈ. Roshni Mistry -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#સાતમશક્કરપારા એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં શક્કરપારા બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ શક્કરપારા બધા ના ફેવરિટ છે.. Foram Vyas -
રાગી ની ચકરી
#તીખી#લીલા મરચા રાગી કેલ્શીયમ ,ફાઈબર સારી માત્રા મા હોય છે. રાગી ના લોટ ની વાનગી બને છે ..બાલકો ના ટીફીન બાક્સ મા મુકી શકાય છે,ટી ટાઇમ સ્નેકસ,કોરા નાસ્તા ની સારી આઈટમ છે. Saroj Shah -
સલોની (નમકીન શકકર પારા)
# ટી ટાઈમ નાસ્તો#કીટસ રેસીપી. મધ્યપ્રદેશ ના જબલપુર જીલા મા આ રેસીપી સલોની ના નામ થી પ્રખયાત છે. દરેક હલવાઈ ,ફરસાળ ની દુકાનો મા મળે છે નાસ્તા તરીકે ,અને રગડા ,ચટણી ની સાથે ચૉટ તરીકે પણ ખવાય છે.. Saroj Shah -
રાગી ગાજર ના પરાઠા (Ragi Gajar Paratha Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad india#millet recipe#winter recipe,healthy Saroj Shah -
વેજ. રાગી ઈડલી (Veg. Ragi Idli Recipe In Gujarati)
રાગી ઈડલી એ સ્નેકસ માટે એકદમ હેલ્ધી ઓપ્શન છે. તમારે કોઈ વાર લાઈટ લંચ કે ડિનર લેવું હોય તો પણ આ બનાવી શકો છો. રાગી હેલ્ધ માટે ખૂબ જ સારી છે. મેં આમાં વેજીટેબલ પણ નાખ્યા છે જેથી એ વધારે હેલ્ધી બન્યું છે.#સુપરશેફ૩#week3 Charmi Shah -
સુવાભાજીના શક્કરપારા
#ઇબુક#Day6શક્કરપારા એક. લોકપ્રિય પંરપરાગત ટી ટાઈમ નો નાસ્તો ની વાનગી છે.બનાવો અને માણો સ્વાદિષ્ટ સુવાની ભાજી ના શક્કરપારા ્ Jasmin Motta _ #BeingMotta -
સેવ(sev in Gujarati)
#માઇઇબુક હોમમેડ નાસ્તો,ટી ટાઈમ સ્નેકસ,કીટસ ને ભાવે એવી રેસીપી છે . તેલ,બેસન,મીઠુ થી સરલતા થી બની જતી રેસીપી છે 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
-
-
રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)
રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.#ફરાળી#ઉપવાસ Charmi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14467830
ટિપ્પણીઓ (4)