મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બેસન,ચોખા નાલોટ,રાગી ના લોટ, રવો,ઓટ્સ દહીં,અને પાણી નાખી ને મિક્સ કરી ને મીડીયમ થીક બેટર (ખીરુ) બનાવુ અને 5મીનીટ ઢાકી ને મુકી દેવુ
- 2
પછી ડુગંળી,ટામેટા,કેપ્સીકમ નાખી ને મિક્સ કરવુ, ઈનો એડ કરવુ અપ્પમ માટે ના બેટર તૈયાર છે
- 3
અપ્પમ પાત્ર ને ગૈસ પર ગરમ કરવા મુકવુ અને દરેક ખાના મા તેલ થી ગ્રીસ કરી દેવુ. હવે ચમચી વડે દરેક ખાના મા બેટર પોર કરી ને તલ સ્પ્રિકંલ કરી ને 2ડ્રાપ તેલ મુકી ને ઢાકંણ બંદ કરી ને કુક થવા દેવુ 3 મીનિટ પછી ઢાકંણ ખોલી ને અપ્પમ ને બીજી બાજૂ પલટાવી દેવુ બન્ને બાજૂ ક્રિસ્પી ગોલ્ડન રંગ ના થાય નીચે ઉતારી પ્લેટ મા સર્વ કરવુ. બન્ને બાજુ કુક થતા 4,4/12મીનીટ થાય છે
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ,પોષ્ટીક, ઑલ ફેવરીટ "મલ્ટીગ્રેઈન વેજ અપ્પે.."
Similar Recipes
-
ઢોસા અપ્પે
#goldenapron3#week 9#Dosaઢોસા સાઉથ ની રેસીપી છે , ઢોસા ના પેસ્ટ મા ઓનિયન મીકસ કરી અપ્પમ પાત્ર મા ઓઈલ લેસ બેક કરયા છે. ઢોસા નવા રુપ મા પિરસીયુ છે.. Saroj Shah -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
હેલ્ધી બ્રેકફાસ્ટ(વેજ ઓટ્સ અપ્પે)
# ઝટપટ રેસીપી#ટી ટાઈમ સ્નેકસસવાર ના નાસ્તા મા કે ટી ટાઈમ સ્નેકસ તરીકે ફટાફટ બની જતી રેસીપી છે. ઘર મા મળી જતી એવેલેબલ વેજી ટેબલ ના ઉપયોગ કરી બનાવી શકાય 'ઓટ્સ ના હોય તો રવા થી પણ બનાવી શકાય. Saroj Shah -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન મુઠીયા (Multigrain Muthiya Recipe In Gujarati)
#મૉમ રેસીપી#કીટસ સ્પેશીયલ#ગુજરાતી વાનગી Saroj Shah -
રોસ્ટેડ ચેવડો (Roasted Chevdo Recipe In Gujarati)
#ટી ટાઈમ રેસીપી#હેલ્ધી રેસીપી#ઓઈલ લેસ રેસીપી#ઑલ ટાઈમ ફેવરીટ Saroj Shah -
-
સેમોલીના બાઈટ(soji na bite in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક10-15મીનીટ મા સોજી થી બનતી નાસ્તા ની હેલ્ધી,ટેસ્ટી બ્રેકફાસ્ટ , ઇવનીગ સ્નેકસ ની રેસીપી છે જે દરેક ઉમ્ર ના લોગો માટે બનાવી શકાય.દક્ષિળ ભારત ની રેસીપી થોડુ વેરીયેશન સાથે બનાવી છે Saroj Shah -
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
વેજીટેબલ અપ્પમ (Vegetable Appam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #STcook pad Gujaratiઅપ્પે સાઉથ ની રેસીપી છે (અપ્પે) સાઉથ મા ચોખા અને ઉરદ ની દાળ થી બને છે અને નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે સાઉથ ઈન્ડિયન રેસીપી અપ્પે લોકપ્રિય અને પ્રચલિત છે કે લોગો ને પોતાની રીતે વેરીએશન કરયા છે Saroj Shah -
વેજીટેબલ ડમ્પલિગ
#ઇબુક૧ ફેશ વેજીટેબલ થી બનતા ,ઓઈલ લેસ કિસ્પી,હેલ્લ્રી ભજિયા ખુબ સ્વાદિષ્ટ બને છે.. Saroj Shah -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#કુક સ્નેપ્સ#બ્રેકફાસ્ટ#નાસ્તારેસીપી#ટી ટાઈમ સ્નેકસ Saroj Shah -
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
-
#લીલીપીળી વાનગી..મીની ઉત્પપા
ઓઈલ લેસ રેસીપી તો છે,સાથે હેલ્દી,ટેસ્ટી અને ભટપટ બની જાય છે.બ્રેકફાસ્ટ રેસીપી છે.બાલકો ના લંચ બાકસ મા આપી શકાય છે.. Saroj Shah -
વેજ રાગી અપ્પમ (Veg Ragi Appam Recipe In Gujarati)
#MFF#nasta recipe#healthy n testy recipe Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
ખિચળી-સલાડ કટલેટ
લેફટ ઓવર ખિચળી મા સલાદ વેજીટેબલ મીકસ કરી ને હેલ્દી , સ્વાદિષ્ટ. બનાવી ને. સ્નેકસ રુપે .બાલકો ના લંચ બોકસ મા અને ટી ટાઈમ નાસ્તા તરીકે ઉપયોગ મા લઈ શકાય છે..#શિયાળા Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
-
લીલા ચણા ના શોરબા (Lila Chana Shorba Recipe In Gujarati)
# દાળ /શાક રેસીપી#લંચ ,ડીનર ની રેસીપી# વિન્ટર મા લીલા ચણા ખુબ સારા પ્રમાણ મા મળે છે,જિન્જરા,પોપટા,બૂટ,હરા ચણા જેવા નામો થી ઓળખાતો લીલા ચણા ના કોફતા,કબાબ,શાક,હલવા જેવી વિવિધ વાનગી બનાવાય છે મે લીલા ચણા ના શોરબા બનાયા છે જે દાળ ની રીતે ભાત ,રોટલી,પરાઠા, સાથે સર્વ કરવામા આવે છે .હરે ચણા કા શોરબા(પોપટા ના શોરબા) Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15555819
ટિપ્પણીઓ (7)