વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#Walnuts

અખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ

વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#Walnuts

અખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૮ નંગઅખરોટ
  2. ર નંગ કેળા
  3. ૨ ચમચીકોકો પાઉડર
  4. પેકેટ બ્રિટાનિયા કેક (વેનીલા ફ્લેવર)
  5. ૬ નંગબોર્નવીટા ના બીસ્કીટ
  6. વ્હીપ ક્રીમ
  7. ૩/૪ ગ્લાસ દૂધ
  8. ચોકો સીરપ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અખરોટ, કોકો પાઉડર, કેળા અને દૂધ મીક્સ કરી પુડિંગ માટે થીક મીશ્રણ તૈયાર કરવુ

  2. 2

    બાઉલ મા પેલા આ મીશ્રણ નાખી બ્રીટાનીયા કેક ના ક્રમ્બલ કરીને નાખવા બીસ્કીટ ના નાના ટુકડા કરીને નાખી તેના પર થીક મીશ્રણ નાખવુ, ફરીથી કેકના ક્રમ્બલ નાખવા

  3. 3

    વ્હીપ ક્રીમ અને ચોકલેટ સીરપ, અખરોટથી ટોપીંગ કરવુ, ૩૦ મીનીટ માટે ફ્રીઝમાં સેટ કર મુકવુ, વોલનટ ચોકો પુડિંગ સર્વીગ માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes