લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
બાજાર મા મેથી ,લીલા લસણ આવે કે થેપડા ,ગોટા બનાવાની શરુઆત થઈ જાય ગરમાગરમ મેથી ના ગોટા અને ચા ના કપ વિન્ટર ની સવાર ને રંગીન બનાવી દે છે
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
બાજાર મા મેથી ,લીલા લસણ આવે કે થેપડા ,ગોટા બનાવાની શરુઆત થઈ જાય ગરમાગરમ મેથી ના ગોટા અને ચા ના કપ વિન્ટર ની સવાર ને રંગીન બનાવી દે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા..મેથી ની ભાજી લીલા લસણ કાપી ધોઈ ને નિથારી લો,
- 2
એક બાઉલ મા મેથી ની ભાજી લીલા લસણ, બેસન મીઠુ મરચુ હળદરનાખી પાણી ઉમેરી ને ખીરુ બનાવી લો સારી રીતે મિક્સ કરી ને ફેટી ને એક બાજૂ રાખો
- 3
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો. તેલ ગમ થાય ફલેમ મીડીયમ પર રાખવી,હવે બેસન ના ખીરુ મા બેકીગં સોડા નાખી ને ફેટી ને અગુલી વડે ગોટા ગરમ તેલ મા પાડી લેવુ ગોટા ક્રિસ્પી ગોલ્ડન તળાય પ્લેટ મા કાઢી ને તળેલા મરચા સાથે સર્વ કરવુ તૈયાર છે સીજન ને અનુકુલ"લસણિયા મેથી ના ગોટા"...
Similar Recipes
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
અપ્પે મેથી ગોટા (Appe Methi Gota Recipe In Gujarati)
મેથી ના ગોટા અપ્પે મેકર મા બનાયા છે. સ્વાદ મા ભજિયા (ગોટા) જેવુ હોય છે પણ તેલ ઓછુ હોય છે જેથી સ્વાસ્થ ની દષ્ટિ તળેલા ગોટા ના બેસ્ટ ઓપ્સન છે. " સ્વાદ ભી અને સ્વાસ્થ ભી".... Saroj Shah -
મેથી અપ્પમ ગોટા (Methi Appam Gota Recipe In Gujarati)
#MBW2#Week 2વિન્ટર ની શુરુરત ની સાથે બાજાર મા મેથી ની ભાજી આવી ગઈ છે પોષ્ટિક ગુણો ધરાવતી મેથી ની ભાજી ના ભજિયા ,ગોટા થેપલા , શાક બનાવીયે છે . મે મેથી ના ગોટા અપ્પમ પાત્ર મા બનાવયા છે ઓછા તેલ મા બની અપ્પમ રેસીપી સુપર ટેસ્ટી સુપર હેલ્ધી છે , એકદમ મેથી ના ગોટા ના ટેસ્ટ આવે છે ઓછા તેલ મા બને છે માટે પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે઼...મેથી ના ગોટા Saroj Shah -
મેથી ની ભાખરી(Methi bhakhri recipe in Gujarati)
મેથી ની સરસ તાજી ફેશ ભાજી અને લીલા લસણ થી સરસ ભાખરી બનાવી છે .બનાવા મા સરલ અને ખાવા મા એકદમ ટેસ્ટી ભાખરી વિન્ટર ની સવાર ને ,રંગીન બનાવી દે છે ચા ની ચુસકી સાથે. મઝા આવી જાય છે Saroj Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpad Gujarati#gujju favourite#શરદપુનમ ની ઉજવની Saroj Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
મે સાંજે લીલા મરચાં ને મેથી ના ગોટા ને ચટણી બનાવી છે દીસાબેન Kapila Prajapati -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોર ની ચા સાથે શું ખાવું એ સમસ્યા નડે જ છે.. ઘર માં કાપેલી ભાજી પડી હોય તો દસ મિનિટ માં ફટાફટગોટા થઈ જાય.. Sangita Vyas -
-
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#BR#MBR5#week5 મેથી નાં ગોટા વરસાદ ની ઋતુ માં ખાવા ની બહુ મજા આવે છે. અત્યારે શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે તો ગરમાગરમ મેથી ના ગોટા નો આનંદ માણો. તેમાં મરી, લસણ, હિંગ જેવી પાચક વસ્તુ વાપરી હોવાથી સુપાચ્ય છે અને સ્વાદ માં તો લાજવાબ બને છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
મેથી ના ગોટા(Methi na gota recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ16ચોમાસા ની ઋતુ આવે અને કોઈ ના ઘર માં ભજીયા ન બને એવું તો બને જ નહીં. વરસાદ પડતો હોય અને ગરમાગરમ અલગ અલગ ભજીયા મળી જાય તો ખૂબ મજા પડે. તો અહીંયા મેથી ના ભજીયા એટલે કે ગોટા બનાવેલ છે. જે લગભગ બધા ને ખૂબ પસંદ હોય છે. Shraddha Patel -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ના ગોટા
#ઇબુક૧#૩૭મેથી ના ગોટા તળવા ની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. Chhaya Panchal -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#GA4#Week12#besanશિયાળા માં મેથી ની ભાજી ખૂબ આવે છે. તેથી મેથી ના થેપલાં,ભજીયા, વડાં અને ગોટા ખાવાની ખૂબ મજા આવે છે.શિયાળા માં સવાર ના નાસ્તા માં જો ગરમાં-ગરમ ચા અને ગોટા મળી જાય તો નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે.ગોટા બનાવવા મોટે ભાગે ચણા નો કરકરો લોટ વાપરે છે પણ બેસન માંથી પણ એકદમ ટેસ્ટી ગોટા બને છે જેની રેસીપી નીચે આપેલી છે. Dimple prajapati -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#GA4 #Week2#મેથી ના ફુલ ગોટામે ગોલ્ડન એપરન ૪ માટે બનાવ્યું છે મેથી ના ફુલ ગોટા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1#week1#vinter special શિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા મળે છે ,જાત જાત ની ભાજી મેથી લીલા લસણ શાક માર્કેટ મા મળી રહે છે.ઠંડી મા ભજિયા ખાવાની અને બનાવાની મજાજ કઈ ઓર છે. મે લસણ ,મેથી ,લીલા ધણા લીલા મરચા નાખી ને ભજિયા બનાયા છે Saroj Shah -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ ની વાત આવે એટલે મેથી ના ગોટા નું નામ તો પહેલા આવે. શિયાળામાં તાજી લીલીછમ મેથી ના ગોટા ની તો વાત જ નિરાલી છે.#GA4#Week19#methi Rinkal Tanna -
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#Disha કાઠિયાવાડ માં ભજીયા બધા નાં ફેવરિટ હોય છે ખાસ કરી ને વરસાદ ની ઋતુ માં ભજીયા બધા નાં ધર માં બનતા જ હોય છે.એમાંય મેથી નાં ગોટા ની વાત જ જુદી છે.મેથી ના ગોટા ચીવટ થી બનાવવા માં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને પોચા રૂ જેવા બને છે.મે અહીંયા નાની નાની ટિપ્સ આપી ને,થોડી અલગ રીત થી મેથી નાં ગોટા ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
મેથી ના ગોટા
#ટ્રેડિશનલમેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે જેમાં લીલી મેથીની ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીના ગોટા માં સહેજ કડવો ટેસ્ટ હોય છે પરંતુ તે તળાવાની સુગંધ આવે એટલે કોઈ ગુજરાતી પોતાની જાત પર કંટ્રોલ કરી નથી શકતો. શિયાળો હોય કે ઝરમરતો વરસાદ, કડક ચા સાથે ગોટા ગુજરાતીઓને તરત જ યાદ આવી જાય. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારનીચટણી ખવાતી હોય છેઘરે મેહમાન આવાના હોય અથવા પ્રસંગ હોય તો આ ફરસાણ જરૂર થી બનાવવા માં આવે છે Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776742
ટિપ્પણીઓ (10)