મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

મેથીના મુઠીયા (Methi Muthiya recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 1પણી મેથી
  2. 50 ગ્રામબાજરાનો લોટ
  3. 50 ગ્રામચણા બેસન
  4. 50 ગ્રામમકાઇ લોટ
  5. 50 ગ્રામજુવાર લોટ
  6. 1 નાની ચમચીહળદર
  7. 1 નાની ચમચીમીઠું
  8. 1 નાની ચમચીમરચું પાઉડર
  9. 1 નાની ચમચીધાણાજીરુ
  10. 1 નાની ચમચીઆદુ અને મરચાની પેસ્ટ
  11. 1 ચમચીરાઇ અને જીરુ
  12. 50 ગ્રામતેલ
  13. 1 નાની ચમચીહિંગ
  14. 1 નાની ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મેથી સમારી સારી રીતે ધોઈ લો

  2. 2

    1 બાઉલમાં બધા લોટ લઈ લો,તેમાં બધો મસાલો,તેલ અને મેથી નાખી મિક્સ કરો.

  3. 3

    લોટ બાંધીને મુઠીયા બનાવો

  4. 4

    1 કઢાઇમાં પાણી ગરમ કરી તેમાં

  5. 5

    થાળીમાં મુઠીયા બાફવા મુકો.

  6. 6

    મુઠીયા તૈયાર થઈ જાય એટલે તેના નાના ટુકડા કરી તપેલીમાં તેલમાં રાઇ જીરુ,તલનો વઘાર કરો.થોડી ખાંડ ઉમેરો.સારી રીતે મિક્સ કરી લો

  7. 7

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes