મેથી અને ચણા ના લોટ ના ઢોકળા (Methi Besan Dhokla Recipe in Gujarati)

Vaghela bhavisha @Bhavisha_13
મેથી અને ચણા ના લોટ ના ઢોકળા (Methi Besan Dhokla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને ઝીણી સમારી ધોઈ લેવી હવે એક મિક્સર જારમાં આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મેથીની ભાજી તેમજ આદુ-મરચા-લસણની પેસ્ટ હળદર મીઠું ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ચપટી સોડા ઉમેરી ખીરું બનાવી લો
- 3
હવે ખીરાને થાળીમાં ઉમેરી પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લો થોડું ઠંડું થાય એટલે કાપા પાડીને
- 4
હવે ઢોકળાના ગરમ તેલમાં તળી લો (જો તમે ઈચ્છો તો વઘારી પણ શકો છો)
- 5
અહીં મેં થોડાક બાફેલા તથા તળેલા બંને પ્રકારના ઢોકળા લીધેલા છે તેને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરેલા છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
મેથી ના મુઠીયા (Methi na Muthiya Recipe in Gujarati)
#Week19#Methi#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14443450
ટિપ્પણીઓ