થાલી પીઠ (Thali Pith Recipe In Gujarati)

Hetal amit Sheth @jaincook_hetal1
#Fam
પીથલા સાથે થાલીપીઠ
આ એક મહારાષ્ટ્રિયન વાનગી છે. જે નાચની મા થી બને છે. અપને ઘઉં મા થી જેમ રોટલી બનાવી એ, મહારાષ્ટ્ર મા થાલીપીઠ બનાવે.
થાલી પીઠ (Thali Pith Recipe In Gujarati)
#Fam
પીથલા સાથે થાલીપીઠ
આ એક મહારાષ્ટ્રિયન વાનગી છે. જે નાચની મા થી બને છે. અપને ઘઉં મા થી જેમ રોટલી બનાવી એ, મહારાષ્ટ્ર મા થાલીપીઠ બનાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ મા નાચી નો લોટ ચાળી ને લો.
- 2
બાકી બઘી સામગ્રી પણ નાખી દો.
- 3
હવે ગરમ પાણી થી લોટ બાંધવો. રોટલા વણી લેવા અથવા હાથ થી થેપી લેવા. હવે વચ્ચે આંગળી થી 4 કાના કરો.
- 4
તેને તવા પર નાખી દો. એક સાઈડ હાલ્ફ કૂક થાય એટલે બીજી બાજુ ફેરવી લો. હવે ઘી નાખી પરોઠા ની જેમ સેકો.
- 5
તૈયાર છે થાલીપીઠ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન થાલી પીઠ (Multi Grain Thali Peeth Recipe In Gujarati)
#FFC6 : મલ્ટી ગ્રેઈન થાલી પીઠઆ એક મહારાષ્ટ્રીયન ડીશ છે .જે ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં સરસ લાગે છે 😋 ઘણી રીતે બનાવી શકાય છે પણ મેં આજે મલ્ટી ગ્રેઈન લોટ થી થાલી પીઠ બનાવી છે. Sonal Modha -
થાલીપીઠ (thali pith recipe in gujarati)
#વેસ્ટઆ વાનગી મહારાષ્ટ્ર ની છૅ મહારાષ્ટ્ર ના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. એ જુદા જુદા લોટ નો ઉપયોગ કરીને બનાવાય છૅ.. તે નાસ્તા માટે બનાવી શકાય છૅ બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે.. તે ખુબ પૌષ્ટિક હોય છે Kamini Patel -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
ચોખા ના થાલી પીઠ (Chokha Thali Pith Recipe In Gujarati)
આ એક healthy રેસીપી છે... આમાં દાળ નું પ્રોટીન છે અને દૂધી નું ફાઇબર અને ટેસ્ટી છે. Chintal Kashiwala Shah -
-
-
થાળી પીઠ (Thali Pith Recipe In Gujarati)
#CFથાળી પીઠ મહારાષ્ટ્રીયન વાનગી છે જેમાં ઘણા બધા લોટ અને વેજીટેબલ નાખવા માં આવે છે જેના લીધે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક બને છે Chetna Shah -
વધેલી ખીચડીના થાલીપીઠ (Leftover Khichdi Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek 6વધેલી ખીચડી ના થાલીપીઠ થાલીપીઠ: એ મહારાષ્ટ્ર ની પારંપારિક વાનગી છે.... મલ્ટીગ્રેન લોટ & શાકભાજી મીક્ષ કરી બનાવવામા આવે છે .... આજે હું વધેલી ખીચડીમા થી બનાવવા જઈ, હીંગ છું Ketki Dave -
રાજગરા થાલીપીઠ (Rajgara Thalipeeth Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઆ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને નારીયેળ ની ચટણી સાથે ખાઈ શકાય છે. Kinjalkeyurshah -
પંજાબી થાલી (મીની)(punjabi mini thali recipe in gujarati)
પંજાબી લોકો ની ખાસીયત એ કે જમવાનું પ્રેમ થી બનાવવુ, પ્રેમ થી પીરસવું અને પ્રેમ થી જમવું. Bindi Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25આ ઢોસા રવા ના હોવા થી પચવા મા હળવા અને હેલ્ધી તેમજ ઈન્ટસટનટ બની જાય છે. જે બધા આસા ની થી બનાવી શકે છે. parita ganatra -
લીટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
# ઈસ્ટ# લીટી ચોખા એ બિહારની પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. જે હેલ્ધી અને ટેસ્ટી પણ છે. ઘઉં ના લોટ અને ટામેટાને કરી માંથી બને છે અને ઘી સાથે પીરસાય છે.જે રાજસ્થાની વાનગી દાલબાટી સાથે મળતી આવે છે. Zalak Desai -
રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
#GA4#WEEK15રાજગરોરાજગરો એ આપણા ઘરો માં ફરાળી ઉપવાસ મા વાપરવા માં આવે છે જેમાં થી ઘણી વાનગીઓ બને છે જેમાં થી અહીં રાજગરા ના પરાઠો મે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે...ને આજે એકાદશી એટલે મારા ઘરે આ પરોઠા બને જ.. Kinnari Joshi -
કાકડી ના પેનકેક (Cucumber Pancake Recipe In Gujarati)
આજ નો breakfastકાકડી ના પંકેક્સકાકડી મા થી બઉ બધી વાનગીઓ બને છે. આજે મે જે વાનગી બનાવી છે યે સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે. એક વાર ટ્રાય કરી ને જોવો. Deepa Patel -
સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipeeth recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં એક મહારાષ્ટ્રીયન વાનગી બનાવી છે જેનું નામ છે થાલીપીઠ. આ વાનગી વેસ્ટર્ન ઇન્ડિયા ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. મલ્ટીગ્રેઇન આટા માંથી બનાવવામાં આવતી આ થાલીપીઠ માં સામાન્ય રીતે બાજરી, બેસન, ઘઉં, ચોખા અને જુવાર ના લોટ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ મેં આજે સાબુદાણા અને બટાકા નો ઉપયોગ કરીને સાબુદાણા થાલીપીઠ બનાવી છે.પલાળેલા સાબુદાણા અને બાફેલા બટાકા માં કોથમીર મરચા અને મરી મસાલા ઉમેરી બનાવવામાં આવતી આ સાબુદાણા થાલીપીઠ એક ફળાહારી વાનગી પણ બને છે. આ સાબુદાણા થાલીપીઠનો ઉપયોગ સવારના નાસ્તામાં કે સાંજના લાઈટ ડિનર તરીકે પણ કરી શકાય છે. સાબુદાણા થાલીપીઠને મસાલાવાળા દહીં સાથે ખાવાથી તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
લચ્છા પરોઠા વીથ દહી તિખારી(lachchha Paratha recipes in Gujarati
#રોટલીઆજે ઘઉં ના લોટ ના લચ્છા પરોઠા બનાવી ને દહીં તિખારી સાથે પીરસ્યા છે... રાત્રે ડીનર માં ફટાફટ બની જશે.. દહીં તિખારી કાઠિયાવાડ ની ફેમસ વાનગી છે.. Sunita Vaghela -
સાબુદાણા થેપલા(sabudana thepla recipe in gujarati)
#ઉપવાસ#વ્રત સ્પેશ્યિલ રેસિપીઆજે મે વ્રતમા ખવાય એવી નવી વસ્તુ બનવાનો ટ્રાય કર્યો આપડે સાબુદાણા ની ખીચડી ને વડા તો ખાએ જ છે તો આજે મે સાબુદાણાના એવા પરાઠા કે જે આપડે નાસ્તા મા કે વ્રત મા બનાવી ને ખાય શકીયે જે ખાવા મા ખૂબ જ પોચા રૂઈ જેવા અને તીખાં ચટપટી લાગે છે જે દહીં જોડે ખાઈએ તો ગળપણ અને તીખું બને નો સ્વાદ આવે છે. Jaina Shah -
રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે#સ્નેક્સ Shreya Desai -
કોબીજ નાં થેપલા (Cabbage na Thepla recipe in gujarati)
#GA4#Week14#cabbageઆ થેપલા બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર કર્યો છે.. આમાં મેં લસણ,કે ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.. તમે ઈચ્છો તો નાખી શકાય..આ થેપલા સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
દૂધી ના મુઠિયાં
#લોકડાઉનઘર માં જે સામગ્રી ઉપલબ્ધ હોય તેના ઉપયોગ થી વાનગી બનાવી લેવી. દૂધી અને ઘઉં નો જાડો લોટ હતો, તો આ ટ્રડીશનલ વાનગી બનાવી છે. Bijal Thaker -
પ્રસાદ થાલી(Prsad Thali Recipe In Gujarati)
#નોર્થનોર્થ પ્રસાદ થાલી 🙂બોલો સાચે દરબાર કી જય 🙏🙏🙏નવરાત્રી કે કોઈ પણ પૂજા માં કન્યા ભોજ થતું. આપણા દેશ માં કન્યા ઓને દેવી ના રૂપ મનાય છે. એમની પૂજા થાય.ગુજરાતી માં અપને ખીર પૂરી નો પ્રસાદ રાખીએ. જયારે પંજાબી માં ચણા પૂરી કાડા પ્રસાદ (ઘઉં ના લોટ નો શીરો )નાનપણ માં જે જગ્યા આ રહેતી ત્યાં દરેક કોમ ના લોકો રહેતા. મારા ઘર સામે જ પંજાબી ફેમિલી રહે. આ લોકો જે પ્રસાદ રાખતા આ મેં આજે બનાવ્યું છે. જેમાં શિરો, પૂરી, ખીર, ચણા નું શાક રહેતું. સાથે મેં બટાકા નું શાક પણ બનાવ્યું છે.પ્રસાદ ની થાલી છે એટલે લસણ ડુંગળી વગરનું છે બધું. પ્રસાદ માં બનાયેલ વસ્તુઓ હોવાથી આપોઆપ જ બધું સ્વાદિષ્ટ થઇ જય છે. Vijyeta Gohil -
વૉલનટ પનીર લીફાફા (Walnut Paneer Lifafa Recipe In Gujarati)
#walnuttwistsઆ રેસિપી મે અખરોટ અને પનીર ના કોમ્બિનેશન સાથે બનાવી છે. ખૂબ જ હેલ્ધી ટ્વિસ્ટ સાથે આ રેસિપી બનાવી છે. ચટપટી અને સ્વાદિષ્ટ ઉપરાંત પોષકતત્વો થી સભર આ વાનગી જરૂર થી તમે ટ્રાય કરજો. Dhara Panchamia -
હોલી કી થાલી
#હોલિકા દહન નિ દિવસે વ્રત કરી ને હોલિકા દહન ના દર્શન કરી ને જમે છે. અને ભારતીય પરમ્પરા મુજબ ખેતરો મા ઘંઈ અને ચણા ના પાક થાય છે . નવા ઘઉં ,ચણા હોલી મા અર્પણ કરી ને ચણા અને ઘઉં ની વાનગી બનાવે છે.. મે ઘઉં ના લોટ ની પૂરી અને સેવંઇયા ખીર બનાવી છે . દેશી કાલા ચણા ના કોરા મસાલા ચણા અને કાબુલી ચણા ના છોલે બનાવયા છે... Saroj Shah -
આહી સોસ
#અથાણાં #જૂનસ્ટારબનાવ્યો છે aji sauce(આહી સોસ) જે એક Peruvian cusine(પેરૂ food) ની dish છે. આ એક dip તરીકે બહુ મસ્ત લાગે છે. નાના-મોટા સૌને જરૂર પસંદ આવે એવો સ્વાદ છે. વિષેશ તો બધી સામગ્રી સરળતાથી મલે કે ઘર મા હોય તો ફટાફટ બની જાય.ખાસીયત એ કે sandwich,થેપલા, પૂરી,પરાઠા કે રોટલી બધાની સાથે ખાઈ શકાય. Bijal Thaker -
ખાપલી ઘઉં ની તલ રોટી (Emmer wheat Flour Roti Recipe In Gujarati)
#CWT આપણે દરરોજ જમવામાં રોટલી ખાઈ એ છીએ. મોટા ભાગ નાં લોકો ઘઉં ની રોટલી જ ખાતા હોય છે.જેથી આજે ખાપલી ઘઉં નાં લોટ નો ઉપયોગ કરીને તેની રોટલી બનાવી છે.ખાપલી ઘઉં જે પતલો અને લાલ કલર નાં હોય છે. જે ગ્લુટોન ફ્રી છે અને તેમાં ફાઈબર અને પોટેશિયમ ની માત્રા વધુ હોય છે. Bina Mithani -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13પીઝા જેવી વાનગી થી પોતાને અલગ રાખવુ શક્ય નથી. તો આપડે આવી વાનગી ને આપડા પ્રમાણે ફેરફાર કરી ને બનાવી એ તો સ્વાદ અને સ્વાસ્થ્ય બેવ મળે. Hetal amit Sheth -
કોથમીર લસણ અને મિક્સ હર્બ રોટી (Kothmir Lasan Mix Herbs Roti Recipe In Gujarati)
#GA4#Week25#Roti#Mycookpadrecipe49 આ વાનગી પંજાબી નાન , રોટી કે કુલચા જે મેંદા થી બને એના વિકલ્પ માં ઘઉં ના લોટ ના ઉપયોગ થી ગુજરાતી સાદી રોટલી ને થોડો સ્વાદ આપ્યો. જાતે જ બનાવી છે. Hemaxi Buch -
લચ્છા પરાઠા
#ઇબુક૧#29પરાઠા એ નાસ્તા અને જમવા મા બને મા બનતાં હોય છે, લચ્છા પરાઠા એ પંજાબી વાનગી છે પણ રેસ્ટોરેંટ મા અને ઘરમાં પણ લોકો હવે બનાવવા લાગ્યા છે, ખાવાની પણ એક અલગ માજા છે એમ બંનાવવા પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14479819
ટિપ્પણીઓ (2)