ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળી નો લોટ બાંધવા માટે એક વાસણમાં બન્ને લોટ લઈ તેમાં તેલ, મીઠું, લાલ મરચું પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર,હિંગ અને સાજીના ફૂલ નાંખી બધું મિક્સ કરી લો.હવે તેમાં જરુર મુજબ પાણી નાંખી મિડિયમ કઠણ લોટ બાંધો.હવે લોટ ને સાઈડ પર મૂકી રાખો.
- 2
હવે કૂકરમા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ-જીરું નાખો તે ખીલે એટલે તેમાં હિંગ નાખી લીમડો નાખી ટામેટાં નાખી મિક્સ કરો. ટામેટાં સોફ્ટ થાય એટલે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર,ગોળ નાખી મિક્સ કરો.
- 3
હવે તેમાં ગુવાર નાખી મિક્સ કરો. હવે 2 ગ્લાસ જેટલું પાણી નાંખી ગુવાર ને પાણી માં ચડવા દો.
- 4
હવે તૈયાર કરેલા ઢોકળી ના લોટ ને મસળીને નાના ગોળા લઈ હથેળી થી દબાવી પાતળી ઢોકળી બનાવી ઉકળતા શાક માં ઉમેરી હળવે હાથે મિક્સ કરી શાક ઉકળે એટલે છેલ્લે લીંબુનો રસ નાખી મિક્સ કરી કૂકર ઢાંકી ને 2-3 સીટી વગાડી કૂક કરી લો. (જરુર લાગે તો ગરમ પાણી ઉમેરી શકાય).
- 5
હવે ગુવાર ઢોકળી નું શાક તૈયાર છે ઉપર કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
-
-
-
ગુવાર ઢોકળીનું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5#FAM#weekendreceipes Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana
More Recipes
ટિપ્પણીઓ (3)