વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)

#Walnuts
નટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે.
વોલનટ એપલ સૂપ(Walnut Apple Soup Recipe In Gujarati)
#Walnuts
નટ્સ અને ડ્રાય ફ્રુટ નું કોમ્બિનેશન હંમેશા સરસ લાગે છે. મેં અખરોટ અને સફરજન નો સૂપ બનાવ્યો છે. અખરોટ ના ઉપયોગ થી સૂપ ને સરસ ઘટ્ટતા મળી રહે છે અને તેના પોષણ મૂલ્યો થી આપણૅ અજાણ નથી. આ સૂપ ને અખરોટ માં ટુકડા, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અખરોટ ને 2 મિનિટ માટે ધીમી આંચ પર.શેકી લો. એને મિક્ષી માં લઈ પાઉડર કરી લો.
- 2
વાસણ માં ઓલિવ ઓઇલ મૂકી તેમાં સમારેલી લીલું ડુંગળી ઉમેરી સાંતળી લો. સાંતળો જાય એટલે ટામેટાં ના ટુકડા ઉમેરી સાંતળો.
- 3
હવે છાલ ઉતારી ટુકડા કરેલ સફરજન ઉમેરી બે મિનિટ માટે સાંતળો.
- 4
થોડું પાણી ઉમેરી બરાબર ચડવી લો. જો જલ્દી હોય તો કુકર મા લઇ એક સિટી થાય ત્યાં સુધી બાફી લેવા.
- 5
થોડું ઠંડું પડે એટલે મિક્સર/બ્લેન્ડર માં પ્યુરી બનાવી લો. તેને ઉકળવા મૂકવું.
- 6
તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી, તજ પાઉડર ઉમેરી અખરોટ નો પાઉડર ઉમેરી 3-4 મિનિટ માટે ઉકાળી લો. બની જાય એટલે છેલ્લે મધ ઉમેરી મિક્સ કરી લો.
- 7
સૂપ ને બાઉલ માં કાઢી અખરોટ ના ટુકડા, કોથમીર, સૂર્યમુખી ના બી અને સૂકવેલી(dehydrated) સફરજન ની ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો. સાથે ટોસ્ટેડ બ્રેડ ચિપ્સ સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
વોલનટ બ્રોકલી સૂપ (Walnut Broccoli Soup Recipe In Gujarati)
#walnuttwistsસામાન્ય રીતે આપડે બ્રોકલી સાથે આલમંડ નો ઉપયોગ કરી સૂપ બનાવતા હોઈએ છીએ આજે એમાં મેં એક ટ્વીસ્ટ આપી અખરોટ નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે .અખરોટ પલાળીને ખાવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે જે બ્રેઇન માટે ખૂબ j ફાયદા કારક છે. Hetal Chirag Buch -
વોલન્ટ એપલ સલાડ
આ એક ખુબજ સરળ અને ફટાફટ બની જતું સલાડ છે.ટેસ્ટ માં એકદમ યુનિક છે.અને સાથે સફરજન અને અખરોટ ના પોષણ થી ભરપૂર.આ સલાડ ને તને લંચ કે ડિનર એમ બેન વ માં સર્વ કરી શકો છો.ને તમે અને ફ્રીઝ માં ચિલ્ડ કરીને પણ સર્વ કરી શકો છો.#goldenapron3વીક3 Sneha Shah -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)
#SJC#MBR3 આ સુપ ની સિઝન છે.અલગ અલગ પ્રકાર નાં સુપ ની મજા માણવાં મળે છે.કેટલાંક સુપ બીજા દિવસે વધુ સારા લાગે છે.આ સ્વાદ થી ભરપૂર સુપ છે.ગાજર અને બીજા શાક ભાજી નો ઉપયોગ કરી બનાવાય છે.ઓવન માં બનાવવા થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
વોલનટ ક્રસ્ટ (Walnut Crust Recipe in Gujarati)
#WALNUTS#CookpadIndia#CookpadGujaratiઅહીંયા મેં અખરોટનું સ્ટફિંગ લઈ ક્રસ્ટ બનાવ્યા છે.આ એક ટાઇપની ફ્રેન્ચ પેસ્ટ્રી જ હોય છે અને આપણે તેને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. અને અખરોટ ની જગ્યાએ કોઈ પણ નટ્સ લઈ શકાય છે. Isha panera -
મેરીનારા વોલનટ સોસ (Merinara Walnut Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiમેરીનારા સોસ ૧ ખુબજ સરસ ઇટાલિયન સોસ છે જે આપડે પીઝા અને પાસ્તા માટે યુઝ કરી શકીએ. આ સોસ ટામેટા, અખરોટ, ડુંગળી અને લસણ થી બને છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હેરબસ થી આ સોસ ની અરોમા ખુબજ સરસ આવે છે.મે આ સોસ મા ૧ વરિયેશન આપ્યું છે. મે આમાં અખરોટ નો ઉપયોગ કરોયો છે જેનાથી સોસ નો ટેસ્ટ એકદમ સરસ આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
વોલનટ વેજીટેબલ રોલ (Walnut Vegetable Roll Recipe In Gujarati)
#Walnutsઆ વાનગી લો કેલરી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો ને શાક અને અખરોટ ખવડાવવા માટે સારો ઉપાય છે. satnamkaur khanuja -
પનીર વોલનટ નાનીઝા (Paneer Walnut Naanizza Recipe in Gujarati)
#Walnutsઅખરોટ એક હેલ્થી ingredient છે. શરીર ને જરૂરી પોષક તત્વો મળે છે. અહીંયા મેં અખરોટ નો ઉપયોગ કરી ને એક સ્પાઇસી ડીશ બનાવી છે. પનીર વોલનટ કરી બનાવી ને નાન સાથે ફ્યુઝન કર્યું છે. વ્હીટ નાન અને પીઝા નું કોમ્બિનેશન બનાવ્યું છે Disha Prashant Chavda -
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
એપલ સુપ(Apple soup recipe in Gujarati)
#CookpadTurns4આ સુપ માટે લીલા અને લાલ એમ બંન્ને પ્રકારના સફરજન નો ઉપયોગ કર્યો છે . સાથે દૂધીનું સંયોજન કરેલું છે. ઈટાલીયન સીઝનીંગ અને મીક્ષ હર્બ એક પ્રકારની તીખાશ આપે છે. ઉપરથી થોડો મીઠી નારંગીના રસનો ઉપયોગ કરેલ છે જે થોડી ખટાશ વાળી મિઠાશનો ટચ આપે છે.આ સૂપ હેલ્ધી પણ છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
પાલક અખરોટ પેસ્ટો (Spinach Walnut Pesto Recipe In Gujarati)
#Walnuttwists#Cookpadgujrati#Cookpadindiaખૂબ જ healthy એવા અખરોટ અને પાલક નું ખૂબ જ સરસ કોમ્બિનેશન એટલે પાલક અખરોટ પેસ્ટો. Bansi Chotaliya Chavda -
એપલ સિનેમન રોલ (Apple Cinnamon Roll Recipe In Gujarati)
#makeitfruity સફરજન એક ડોકટર નું કામ કરે છે સેબ ખાવો તંદુરસ્ત રહો. HEMA OZA -
એપલ હની સ્મૂધી (Apple Honey Smoothie Recipe In Gujarati)
#Fruity Recipe Challange #makeitfruityઅહીં મેં એપલ-હની સ્મૂધી બનાવી છે તમે ફ્રુટ્સમાં variation લાવી શકો. ઓટ્સ કે નટ્સ પણ ઉમેરી શકાય. Workout કર્યા પછી સવારે લેવાતું હેલ્ધી પીણું કહી શકાય.. મિત્રો જરૂરથી try કરશો.. Dr. Pushpa Dixit -
વોલનટ પનીર કબાબ (Walnut Paneer Kebab Recipe In Gujarati)
#Walnuts- અખરોટ થી ઘણી વાનગી બની શકે છે.. આજે એક નવી વાનગી ટ્રાય કરી છે.. પહેલી વાર બનાવી છે અને પહેલી જ વાર ખાધી પણ છે..😀 પણ બહુ જ સરસ અને ટેસ્ટી લાગી.. તમે પણ બનાવજો .. સૌ ને ભાવશે.. Mauli Mankad -
વોલનટ ચોકો પુડિંગ (Walnut Choco Pudding Recipe In Gujarati)
#Walnutsઅખરોટ મા પુષ્કળ માત્રામાં પ્રોટીન અને વીટામીન ઈ હોય છે મે આજે અખરોટ નો ઉપયોગ કરીને પુડિંગ બનાવ્યું છે ઘરમાં બધા ને બહુ જ પસંદ આવ્યુ Bhavna Odedra -
મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2અહી હું આ સૂપ ૨ ટિપ્સ સાથે શેર કરું છું. મનચાઉં સૂપ નાના મોટા બધા ને ખૂબ જ ગમે છે. ખાસ કરી ને શિયાળા માં. મનચાઉં સૂપ એકદમ mild હોય છે જે હોટ ન સૌર સૂપ કરતા એક દમ જુદું છે. Komal Doshi -
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
વોલનટ મેંગો લડ્ડુ(walnut Mango Laddu Recipe In Gujarati)
#walnuttwists#cookpadguj#cookpadind#walnutmangoladdu આ હેલ્ધી રેસિપી ભગવાન માટે ભોગ ધરાવવા માટે,આને બાળકો ડ્રાય ફ્રુટ ખાતા ન હોય તો આ રેસિપી માં થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ને શેર કરી છે. Rashmi Adhvaryu -
વૉલનટ જેગરી સૂપ (Walnut Jaggery Soup Recipe In Gujarati)
આ સૂપ શરદી અને ખાંસી માટે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.અખરોટ બ્રેઈન બુસ્ટર છે તથા ગોળ માં ફાઈબર અને કેલ્શિયમ હોય છે. Krishna Dholakia -
-
વોલનટ હમસ્ જૈન (Walnut Hummus Jain Recipe In Gujarati)
#wallnuttwists#COOKPADINDIA#COOKPADGUJRATI હમસ્ એ મિડલ યીસ્ટ નાં દેશો માં સૌથી વધુ પ્રચલિત સ્પ્રેડ અથવા તો ડીપ છે, જે સામાન્ય રીતે કાબુલી ચણા થી બને છે પણ અહીં અને અખરોટના ઉપયોગ સાથે તેને તૈયાર કરેલ છે. Shweta Shah -
એપલ જલેબી વિથ વોલનટ રબડી (APPLE JALEBI WITH WALNUt rabdi Recipe in Gujarati)
#walnuts#post2#healthy Sweetu Gudhka -
ક્રન્ચી વોલનટ સિલાન્ટ્રો રાઈસ (Crunchy Walnut Cilantro Rice Recipe In Gujarati))
#Walnuts#post1#healthy અખરોટ એ એક મગજ જેવા આકાર નું હોય છે. તેમાં ભરપૂર વિટામિન્સ હોય છે. અખરોટ નું સેવન કરવા થી ઘણા ફાયદાઓ થાય છે. અખરોટ માંથી વધુ સ્વીટ જ બનતી હોય છે પરંતુ મેં આજે કંઈક અખરોટ માંથી ચટાકેદાર અને હેલ્થી રેસિપી બનાવી છે કંઈક નવા ચેન્જિસ સાથે બનાવેલ છે. બાળકો ને અને નાનાં મોટા બધા ને ભાવે એવી રેસિપી છે. મને આશા છે કે તમને આ રેસિપી ગમસે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏😊 Sweetu Gudhka -
વોલનટ ક્રશડ પનીર (Walnut Crusted Paneer Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ મગજ તથા શરીર ના બાંધા માટે ખુબજ ગુણકારી છે અને પનીર સાથે તેનુ કોમ્બિનેશન ખુબજ સરસ લાગે છે પનીર ના આ સ્ટાટર ને અખરોટ થી મસ્ત એક ક્રીસ્પી ક્રન્ચ મળે છે અને પાણીપુરી નો મસાલો પણ તેને એક ચટપટો ટેસ્ટ આપે છે આ એક ટ્વીસ્ટીંગ રેસીપી છે જરૂર થી ટ્રાય કરો sonal hitesh panchal
More Recipes
ટિપ્પણીઓ (8)