કાજુ અખરોટ હલવો (Cashew-Walnut halwa recipe in Gujarati)

કાજુ અખરોટ હલવો (Cashew-Walnut halwa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને કરી લો. કાજુની અને અખરોટ ને હલકા પેનમાં શેકી લઈ, એનો અધકચરો ભૂક્કો કરી લેવો.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. જી ગરમ થાય એટલે સૌપ્રથમ એમાં માવો ઉમેરીને શેકી લો. માવાને ૭થી ૮ મિનીટ માટે શેકી લો.
- 3
માવો શેકાઈ જાય એટલે એમાં કાજુ અને અખરોટ નો ભૂકો ઉમેરી લો. કાજુ અને અખરોટ ને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકી લેવું. આ મિશ્રણને પેનમાં સતત હલાવતા રહેવું.
- 4
હવે એક બાઉલમાં કાઢેલ દૂધને પેનમાં ઉમેરી દેવું. દૂધ બળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 5
દૂધ બળી જાય અને ઘી છૂટું પડવા લાગે એટલે તેની અંદર ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી દો.
- 6
ખાંડ મિશ્રણમાં એકરસ થઈ જાય, ત્યારબાદ ઘી છૂટુ પડવા માંડે એટલે ગરમા-ગરમ સર્વ કરી દેવું..... તો તૈયાર છે ગરમા ગરમ કાજુ અખરોટ નો હલવો...... શિયાળામાં ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsમેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે. Bijal Parekh -
-
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ માં થી આપડા ને આરોગ્યપ્રદ ચરબી, ફાઇબર, વિટામિન, ખનીજ જેવાકે મેંગેનીઝ, તાંબુ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન બી 6 મળે છે. તેમ જ ઓમેગા -3 અને પ્રોટીનનો પણ તે સારો સ્રોત પણ છે. ખાંડ ને પણ નિયંત્રણ માં રાખવા માં મદદ કરે છે. તે આપડા સ્વાસ્થ્યને સારું રાખવા માં તે ખુબ મદદ કરે છે. તેનાં સેવન થી હૃદય અને હાડકાની તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. તેમાં ઘણાં બધાં ફાયદા રહેલાં છે.આપડે તેને કૂકીઝ, મફિન્સ, બ્રાઉની, આઈસકી્મ અને બકલાવા જેવા ડેઝર્ટ માં ઉપયોગ કરી એ છીએ. મીલ્કશેક કે સ્મુધી માં પણ તે ઉપયોગ માં લઈ સકાય છે. તેમજ અખરોટ નાસ્તા માટે યોગ્ય છે, તેને સલાડ મા કે રાંધેલા શાકભાજી જોડે કે તેનું હમસ કે ચટણી બનાવી ને પણ આપડે યુઝ કરી સકી એ છીએ. તે એકલા કે મસાલાં વાળા કે ખાંડ કોટેડ પણ બહુ સરસ લાગે છે.મેં આજે અખરોટ માંથી ખુબ જ ઝડપથી અને એકદમ સ્વાદિષ્ટ એવો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ લાગે છે. મેં એમાં દૂધ ના પાઉડર નો ઉપયોગ કર્યો છે, એટલે એ ખુબ જ ઝડપથી બંને છે. અને મેં તેમાં ફક્ત એક ચમચી રવો ઉમેર્યો છે, તેનાંથી હલવા નું ટેક્ષચર બહુ જ સરસ થાય છે. ગરમ ગરમ આ હલવો બહુ જ સરસ લાગે છે. તમે પણ મારી આ રીત થી બનાવી ને જરુર થી જોજો અને જણાવજો કે કેવો લાગ્યો!#અખરોટનોહલવો#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સફરજન અને અખરોટ નો હલવો (Apple & Walnut Halwa Recipe In Gujarati)
#makeitfruity#Apple#fruit#sweet#GA4#Week6#HALWA#COOKPADGUJ#COOKPADINDIA કાશ્મીર માં સફરજન, અખરોટ નું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, સાથે કેસર નું પણ થાય એટલે ત્યાં આ હલવો ઘણો પ્રચલિત છે. સફરજન અને અખરોટ ખાવાથી કેન્સર,કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ વગેરે રોગ માં ઉપયોગી છે. તથા અખરોટ પાચનક્રિયા અને હાડકાં મજબૂત બનાવે છે. અહી મે તેમાં થી હલવો તૈયાર કરેલ છે. Shweta Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
વોલનટ અંજીર હલવા (Walnut Anjeer Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ બધા માટે સ્વાસ્થ્યવર્ધક છે છોકરાઓને અખરોટ ના ખાતા હોય તો આવી રીતે બનાવેલો હલવો જલદી ખાઈ જાય છે Arpana Gandhi -
-
અખરોટ નો લાઈવ હલવો (walnut Halwa Recipe in Gujarati)
#walnutsઅખરોટ હેલ્થી ગણાય છે. અખરોટ ખાવી જોઈએ. પણ એમ તો કોઈ અખરોટ ના ખાય તો અલગ રીતે ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe In Gujarati)
#Walnuts અખરોટ નો હલવો ખૂબ જ હેલ્ધી અને સ્વાદમાં એકદમ યમ્મી લાગે છે Vaishali Prajapati -
અખરોટ લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
અખરોટ લડ્ડુ આજ સવારથી જ મનમાં હતું કે પ્રભુજી માટે કાંઇક મસ્ત મિઠાઇ બનાવું..... એમાં ને એમાં ૧૦.૩૦ થઇ ગયા.... હવે કાંઇક ઝટપટ મિઠાઇ માં બનાવવુ પડે..... તો...... ઝટપટ અખરોટ લડ્ડુ...... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલું જ બનાવી પાડ્યું... Ketki Dave -
મિક્ષ ડ્રાયફ્રુટ હલવો. (Mix dryfruit halvo Recipe in guj rati)
#વિકમિલ-૨#સ્વીટ #પોસ્ટ 1 ઘર માં સૌને ભાવતી મીઠાઈ ... ડ્રાઈ ફ્રુટ હલવો..બદામ ,પિસ્તા,કાજુ,અને અખરોટ થી ભરપૂર.. મોળાકત, અને ફરાળ માં પણ ખાઈ શકીએ છીએ. Krishna Kholiya -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ ને સૂકા મેવા નો રાજા કહેવાય છે, કારણ કે એ ખાવા થી હેલ્થ ની દ્રષ્ટિ એ બહુ ફાયદા છે. Bhoomi Talati Nayak -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજરનો હલવો ૨-૪ વાર બને.. આજે સન્ડે એટલે રીલેક્સ મોડમાં ભાવતી વાનગીઓ બનાવવા ની મજા પડે. ગાજરનો હલવો જો ધીમા તાપે નિરાંતે બને તો જ ટેસ્ટી લાગે. Dr. Pushpa Dixit -
-
ગાજર અને ખજૂર નો હલવો (Gajar Khajoor Halwa Recipe In Gujarati)
આ હલવો ખાંડ ફ્રી અને હેલ્ધી છે. શિયાળો આવી રહ્યો છે તો તેને અનુરૂપ આ વાનગી ગરમ ગરમ અને ઠંડો પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. Vaishakhi Vyas -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa. ગાજર નો હલવો બાળકો અને મોટા બધા ને ભાવે છે.શિયાળા માં ગાજર બજાર માં મલે છે.ગાજર નો હલવો ગેમ તે સમયે ખાઈ શકાઈ છે.નાસ્તા માં,જમવામાં પણ ખવાઈ છે.ગરમ અને ઠંડો બંને રીતે ખવાઈ છે. sneha desai -
વૉલનટ હલવા (Walnut Halwa Recipe In Gujarati)
કંદોઈ લોકો બનાવે તેવો ઝટપટ બની જતો અખરોટ નો હલવો Krishna Dholakia -
અખરોટ નો હલવો (Walnuts Halwa Recipe in Gujarati)
#walnutઅખરોટ શરીર માટે બહુ જ ફાયદાકારક છે Nayna Nayak -
-
અખરોટ હલવો
#મોમ આ હલવો મારા મમ્મી મારા માટે બનવતા હતા જે મને ખૂબ પસંદ છે. આ હલવો ખૂબ સ્વાદિષ્ટ બને છે. અને ખૂબ સરળ છે. Disha Ladva -
ગાજર માવા હલવો (Gajar Mawa Halwa Recipe In Gujarati)
#VR#XS#MBR9#week9 હેલ્ધી અને ટેસ્ટી આ હલવો સહુ કોઈ ને ભાવે છે.ઉત્સવો ની ઉજવણી માં બનાવી શકાય છે. Varsha Dave -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
વૉલનટ હેલ્થી લાડુ (Walnut Healthy Ladoo Recipe In Gujarati)
#walnuttwistsઆ laddu ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
અખરોટ ખોબા રોટી (Walnut Khoba Roti Recipe In Gujarati)
#WalnutGo Nuts with Walnutsઅખરોટ ખોબા રોટી રાજસ્થાની ખોબા રોટી મા અખરોટ નોભૂકો મીક્ષ કરો અને મોજ માણો અખરોટ મસ્તી નો..... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (4)