આલુ કેપ્સીકમ મસાલા (Aloo Capsicum Masala Recipe In Gujarati)

આલુ કેપ્સીકમ મસાલા (Aloo Capsicum Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ બટાકા ને ઉભા કાપી લો ત્યાર બાદ તેને તેલ માં શેકી લો. બટાકા ને આખા પકવવા ના નથી સહેજ બદામી રંગ ના થાય ત્યાં સુધી જ કરવાના છે.
- 2
પછી એ જ કડાઈ માં કેપ્સીકમ અને ડુંગળી બને ને સાંતળી લો. સહેજ કલર બદલાય ત્યાં સુધી જ પકવવાનાના છે.
- 3
હવે એને એક પ્લેટ માં કાઢી લો. ત્યાર બાદ e j કડાઈ માં થોડું તેલ ઉમેરી તેમાં હિંગ અને જીરા નો વઘાર કરો
- 4
ત્યાર બાદ તેની અંદર ડુંગળી ની પેસ્ટ સાંતળી લો પેસ્ટ થઈ જાય એટલે લસણ ની કળી નાખી સાંતળી લો. લસણ બરાબર સંતળાઈ જાય એટલે ટામેટા ની puree ઉમેરી એને ૩ થી ૪ મિનિટ માટે થવા દો.
- 5
Gravy થઈ જાય એટલે તેની અંદર બધા મસાલા ઉમેરી બટાકા ઉમેરો બટાકા ને થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં કેપ્સીકમ અને સંતલેલી ડુંગળી ઉમેરી થોડી વાર પકવવા માટે મૂકો
- 6
છેલે કિચન કિંગ મસાલો અને કોથમીર ઉમેરી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંજાબી રાજમા ચાવલ (Punjabi Rajma Chawal Recipe In Gujarati)
#Famપંજાબી રાજમાં ચાવલ્ Aditi Hathi Mankad -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
-
-
-
કેપ્સીકમ આલુ સબ્જી (Capsicum Aloo Sabji Recipe In Gujarati)
@recipe inspired by Sudha Agrawalji જો બાફેલા બટાકા હોય તો એકદમ ઝડપથી બનતું શાક.. ખૂબ જ ટેસ્ટી, ક્રંચી અને હેલ્ધી રેસીપી. Dr. Pushpa Dixit -
સ્ટફ્ડ કેપ્સીકમ ગ્રેવી મસાલા (Stuffed Capsicum Gravy Masala Recipe In Gujarati)
કેપ્સીકમ ની સબ્જી ઘણી રીતે બને. ગઈકાલે સ્ટાર્ટર માં સ્ટ્ફડ કેપ્સીકમ બનાવ્યા પરંતુ બહાર જવાનું થવા થી તે વપરાયા નહિ તો આજે ગ્રેવી બનાવી તેની સબ્જી થઈ ગઈ😆😄લેફ્ટ ઓવર સ્ટફ્ડ કેપ્સીકમ પરથી ચીઝ હટાડી લીધું છે. આનું સ્ટફીંગ પણ એટલું ટેસ્ટી લાગે છે કે જો કોઈ વાર વધી દાય તો તેમાંથી સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવીચ બનાવી બધાને ગરમાગરમ પિરસો😋 Dr. Pushpa Dixit -
-
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
-
શાહી મસાલા ટિંડોળા (Shahi Masala Tindora Recipe In Gujarati)
#EBWeek 1#cookpadindia#cookpadgujaratiબધાજ ગુજરાતી ઘર માં ટિંડોરા નું શાક બનતું હશે. આપડે અલગ અલગ પ્રકાર નું ટિંડોરા નું શાક બનાવીને છીએ. આજે મે ટિંડોરા નું શાહી શાક બનાવ્યું છે.આ રેસિપી એકદમ નવી છે અને તમને જોઈનેજ ટ્રાય કરવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
🥬કોબી કેપ્સીકમ નું શાક (Cabbage Capsicum Sabji Recipe in Gujarati)
#GA4#Week14#cabbageકોબી કેપ્સીકમ નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે.આ ગરમ ગરમ શાક ને રોટલી ખાવાની ખૂબ મજા આવે છે. Kunti Naik -
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી માં બટેટાને બાફી ને મેસ કરીને લઈ શકાય Kirtida Buch -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
#AM3#WEEK3#BABY CORN CAPSICUM RED MASALA 🌽🍅🧅🌽🌽. Vaishali Thaker -
-
ઓનિયન કેપ્સીકમ મસાલા (Onion Capsicum Masala Recipe In Gujarati)
#MAMOTHER'S DAY CONTEST Kajal Ankur Dholakia
More Recipes
ટિપ્પણીઓ