કોર્ન કેપ્સીકમ પંજાબી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ કલાક પેલા મગટ્રીના બી એન્ડ કાજુ ને ગરમ પાણી માં પલાળી દેવા હવે મકાઈને દાણા કાઢીને કૂકરમાં એક વાસણમાં મૂકી ને બફિલ્યો
કેપ્સીકમ ને ઝીણા સુધરીલ્યો હવે ટામેટાં લીલા મરચા આદુ મિક્સર માં ગ્રેવી કરી નાખો હવે મગતરી ના બી અને કાજુ અને લસણ ની ગ્રેવી કરો - 2
એક વાસણમાં બટર અને તેલ વઘાર માટે મૂકો થઈ જાય એટલે હિંગ સૂકા લાલ મરચા નાખી ને જીની સુધારેલી ડુંગળી નાખો સાતડો તેમાં હળદર મરચું મીઠું નાખો હલાવો તેમાં ઝીણા કેપ્સિકમ નાખો અને ચડવા દયો હવે તેમાં ટામેટાં ની ગ્રેવી નાખી હલાવો ઉકળવા દયો હવે તેમાંબાફેલી મકાઈ નાખી હલાવો તેમાં ઘટતા મસાલા નાખી ગરમ મસાલો નાખો હવે તેમાં કાજુ મગજતરી ના બી લસણ ની ગ્રેવી કસૂરી મેથી નાખી હલાવો એકદમ ખદખદવા દયો તેમાં ઉપર ચીઝ ખમણી ને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કોર્ન કેપ્સીકમ મસાલા
#RB14#MVFકોર્ન કેપ્સીકમ મસાલા એક ટેસ્ટી રેસીપી છે અને ઈઝીલી બની જાય છે તેને રોટી પરાઠા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને તેની વિવિધ વાનગી બનાવી શકાય છે અને એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
પાલક પનીર પંજાબી શાક (Palak Paneer Punjabi Shak Recipe In Gujarati)
#PSR#cookpad Hina Naimish Parmar -
ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
#SN2#Vasantmasala#aaynacookeryclub#winter special Ashlesha Vora -
-
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
-
કોર્ન પનીર કેપ્સિકમ (પંજાબી સબ્જી) (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 16 Taru Makhecha -
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી
#એપ્રિલ કાંદા અને લસણ વગરની આ સબ્જી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનેછે. Geeta Rathod -
પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ (Punjabi Red Gravy Premix Recipe In Gujarati)
ઘણા સમય પહેલા જીજ્ઞા સોની જી ના ઝૂમ લાઇવ માં આ ગ્રેવી શીખેલી.. ખૂબ સરસ જલદી બની જાય છે.... તેમાંથી બનતા બધા જ શાક રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી તેજ સ્વાદ ના બને છે.માપ માં 10 ગ્રામ એટલે 1 ટેબલ સ્પૂન Hetal Chirag Buch -
-
-
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
-
-
-
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
પનીર ભુરજી બનાવવા માટે સમારેલા ટામેટાં ડુંગળી લસણ આદુ લીલા તીખા મરચાં આ બધું એક પેનમાં ૨ ચમચા તેલ લઈ સાંતળી લેવું પછી ઠંડુ થાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવું ત્યારબાદ થોડા કાજુ ત્રણ ચાર લવિંગ ત્રણ-ચાર મરી એક ચમચી મગજ તરી ના બી આ બધું મિક્સ કરી crush કરી લેવુંએક પેનમાં 3 ચમચા તેલ લઈ ડુંગળી ટામેટા આદુ મરચા વાળી ગ્રેવી નાખી પછી કાજુ લવિંગ મરી ક્રશ કરેલા નાખી ગ્રેવી ચડવા દેવી તેમાં લાલ મરચું પાઉડર હળદર સ્વાદ અનુસાર મીઠું કિચન કિંગ મસાલો નાખી ગ્રેવી ચડવા દેવી ગ્રેવી ચડી જાય એટલે તેમાં બાફેલા વટાણા ગાજર કેપ્સીકમ નાખવા અને થોડા પનીરને છીણી ને નાખવું અને પાંચ મિનિટ ચડવા દેવું શાક થઈ જાય એટલે સર્વિંગ બાઉલ માં લઈ તેને ટામેટાં લીલુ મરચું અને કોથમીર થી ગાર્નીશ કરવું #GA4#Week6 Charmi Shah -
-
-
પંજાબી ચોળાનું શાક (Punjabi Chola Shak Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289200
ટિપ્પણીઓ (4)