મુલી પરાઠા વીથ મેંગો ચટણી(mooli paratha with mango chuteny recipe in gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#રોટીસ
આપણા દેશમાં અને સ્પેશ્યલ ગુજરાતમાં આપણે ધણા પ્રકારની રોટી બનાવી એ છીએ.જેને ઘી ,તેલ થી ,બટર થી પકાવીએ છીએ,અલગ અલગ લોટ,અલગ અલગ શાકભાજી ,અને અલગ અલગ મસાલા થી બનાવી એ છીએ
જે મસાલા રોટી,મીસ્સી રોટી,કેબેજ પરાઠા, મુલી પરાઠા, આલુ પરાઠા, ગોભી પરાઠા, બાજરા રોટી મલ્ટી ગ્રેન રોટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 11/2 કપઘ ઉ નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. મોણ માટેતેલ જરૂર મુજબ
  4. પરાઠા માટે તેલ જરૂર મુજબ
  5. 1કપખમણેલો મુળો
  6. 1/2 કપમુળા ના પાન
  7. 1/4 કપલીલા ધાણા
  8. પાણી જરૂર મુજબ
  9. ચટણી માટે
  10. 1કાચી કેરી
  11. 3-4સૂકા લાલમરચા
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ મા મોણ,મીઠું,ધાણા, મુળા ના પાન જીણા કાપેલા, ધાણા જીણા કાપેલા,બધુ મીકસ કરો.મુળા બધું મીકસ કરો.

  2. 2

    પાણી નાખી લોટ બાન્ધી 30 મીનીટ રેસ્ટ આપો.

  3. 3

    પછી તેના લુવા કરી પરાઠા વણી તેલ થી શેકી લો તવી પર.બ્રાઉન કલર.

  4. 4

    પછી ચટણી માટે કેરી ની છાલ કાઢી ટુકડા કરી,ડુંગળી ના ટૂકડા કરી.મરચા ના ટુકડા કરી મીઠું ઉમેરીમીકસર મા ફેરવી લો.

  5. 5

    તૈયાર છે ચટણી,અને પરાઠા સર્વ કરો ચા સાથે નાસ્તા મા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes