કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે..
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ મુકો. ગરમ થાય પછી હિંગ નાખો અને ડાઇસ માં સમારેલા કેપ્સિકમ નાખો. મીઠુ નાખી મિક્સ કરી થોડીવાર ઢાંકી દો.
- 2
થોડા ચડી જાય પછી બધા મસાલા કરી દો. પછી બેસન અને ખાંડ નાખો. બેસન ચડી જાય ને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
કેપ્સિકમ મસાલા સબ્જી (Capsicum Masala Sabji Recipe In Gujarati)
રંગીલા કેપ્સિકમ#AM3આ શાક મે લાલ અને પિળી સિમલા, ધોળી ડુંગળી અંને લિલા ફુદીના થી બનાવ્યો છેઆ મા મે બેસન, દહીં પણ નાખ્યું છે.મારા ઘરે બધા ને આ રિત નો સિમલા મરચાં નો શાક ખુબ ગમે છે.ચાલો બનાવિએ Deepa Patel -
કેપ્સિકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
ચણાના લોટમાં કેપ્સિકમ સબ્જી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah -
ટીંડોળા નું ભરેલું શાક(Bharela Tindora nu Shak recipe in Gujarati)
#SSM આ શાક કુકર માં ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે.જેમાં બેસન અને મસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે.જે લંચ માં સર્વ કરી શકાય. Bina Mithani -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક શિયાળામાં ખાવું ખૂબ ગુણકારી છે લંચ અથવાડિનરમાં સાઈડ ડીશ તરીકે લઈ શકાય#Cookpadindia#cookpadgujrati Amita Soni -
કાઠિયાવાડી ગલકા સેવ નું શાક (Kathiyawadi Galka Sev Shak Recipe In Gujarati)
#EB#Week5ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. ખીચડી જોડે પણ સર્વ કરી શકાય છે..... Arpita Shah -
કાકડી નું શાક (Kakdi Shak Recipe In Gujarati)
#SVC સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ ઉનાળા માં શાક બહુ ઓછા મળતા હોય છે. એવા સમયે કાકડી નું શાક એક સારો વિકલ્પ છે. રાઈ ના તેલ માં શેકેલા બેસન નો ઉપયોગ કરીને બનાવેલું શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
પાકી કેરી નું શાક ખુબ જ ચટપટુ લાગે છે. . કેરી ની સિઝન હોય એટલે આ શાક વિકેન્ડ માં મારી ઘરે બને છે. Arpita Shah -
આલુ કેપ્સીકમ ડ્રાય સબ્જી (Aloo Capsicum Dry Sabji Recipe in Guja
#SD#summer_special#cookpadgujarati આલૂ કેપ્સિકમ ડ્રાય સબ્જી જેને આલુ શિમલા મિર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમાં લીલાં મરચાં અથવા કેપ્સિકમ અને સંપૂર્ણ રીતે રાંધેલા બટાકાનો સમાવેશ થાય છે. આ આલૂ કેપ્સીકમ ડ્રાય સબ્જી ને રોટલી, પરાઠા અથવા દાળ ભાત ની સાથે પણ સર્વ કરી શકો છો. તમે પણ આ રીત થી આ સબ્જી બનાવવાનો ટ્રાય ચોક્ક્સ થી કરી જોજો...તમને આ સબ્જી ખાવામાં ખૂબ જ મજા આવશે. Daxa Parmar -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
ભરેલી પાપડી નું શાક (Stuffed Papadi Sabji Recipe In Gujarati)
#MBR9Week9 આ વાનગી પારંપરિક છે બચપણ માં મમ્મી ભરેલા મોટા પાપડાં નું શાક બનાવતાં તેમની પાસેથી શીખીને એ જ પધ્ધતિ થી અને મસાલા થી અમે આ શાક બનાવ્યું છે...મોટા પાપડા ઉપલબ્ધ ન હોવાથી અમે દેશી પાપડી ભરીને વરાળે બાફી ને પછી થી વઘાર કરેલ છે...પુરાણી પધ્ધતિ થી બનાવેલ આ વાનગી નાસ્તા તરીકે પણ લઈ શકાય છે... જરૂર બનાવજો.બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
-
કેપ્સિકમ બટાકા નું શાક (Capsicum Bataka Shak Recipe In Gujarati)
આજે કેપ્સિકમ-બટેટાનાં શાકમાં ટ્વીસ્ટ કર્યું. ગુજરાતી વર્જન જ છે પણ ગ્રેવીવાળું છે એટલે પંજાબી સબ્જી લાગે છે. ખૂબ જ સરસ બન્યું છે. Dr. Pushpa Dixit -
કેપ્સિકમ, ગાજર અને વટાણાનું શાક(Capsicum,carrot,peas sabji recipe in Gujarati)
આ ત્રણ શાકનું મિશ્રણ મેં પહેલીવાર 'ગ્રામીણ ભોજનાલય'માં ખાધું હતું. આ શાક નો ટેસ્ટ મને તેમજ મારા કુટુંબના સભ્યોને પણ ભાવ્યો હતો.એ પછી આ શાક હું મારા ઘરે પણ બનાવું છું. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આજે મેં આ શાક બનાવ્યું છે. એની રીત તમને બતાવું છું તો તમે એ રીતે બનાવશો અને તમને ભાવે અને અનૂકુળ લાગે તો લાઈક અને શેર કરશો. Vibha Mahendra Champaneri -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
ત્રિરંગી કેપ્સિકમ નું શાક (Trirangi Capsicum Shak Recipe In Gujarati)
મારા pappa ji ne બહુ ભાવે છે Lipi Bhavsar -
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
કોરા મગનુંં શાક (Dry Moong Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#cookpadgujarati#cookpadindia#cookpad મગનું શાક આપણે ઘણી બધી રીતે બનાવી શકીએ જેમ કે રસાવાળા મગ, લસણીયા મગ અને કોરા મગનું શાક. મેં આજે કોરા મગનું જૈન શાક બનાવ્યું છે. પર્યુષણ પર્વના દિવસો દરમ્યાન કોરા મગનું શાક બનાવી સર્વ કરી શકાય છે. આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. Asmita Rupani -
કોર્ન કેપ્સિકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#ChooseToCook કોર્ન કેપ્સિકમ ફક્ત ૧૦ મિનિટ માં સરળતાથી બને છે. મસાલેદાર ભાત નું એક વ્યંજન છે. રાંધેલા ભાત, કોર્ન અને કેપ્સિકમ જેવી ખૂબ થોડી સામગ્રી થી આ વાનગી તૈયાર થઈ જાય છે. જ્યારે પણ સિંગલ ડીશ ખાવાનું બધાનું મન હોય ત્યારે બીજા પુલાવ કે બિરિયાની કરતા કોર્ન રાઈસ બધા ખૂબ પસંદ કરે છે. Dipika Bhalla -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503104
ટિપ્પણીઓ (2)