પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
પાકી કેરી નું શાક ખુબ જ ચટપટુ લાગે છે. . કેરી ની સિઝન હોય એટલે આ શાક વિકેન્ડ માં મારી ઘરે બને છે.
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
પાકી કેરી નું શાક ખુબ જ ચટપટુ લાગે છે. . કેરી ની સિઝન હોય એટલે આ શાક વિકેન્ડ માં મારી ઘરે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે કેરી ને ધોઈ પાણી માં પલાળી રાખો. પછી કેરી ને ગોરી તેમાં થી રસ કાઢી દો.
- 2
હવે સૂકા મસાલા લો.
- 3
હવે કુકર માં તેલ લઇ રાઈ, હિંગ, મેથી અને અડદ ની દાળ, સૂકા મરચાં નાંખી કાશ્મીરી મરચું નાંખી પાણી રેડી દો.પછી ગોળ નાંખી તેમાં હળદર, ધાણા જીરૂ, અથાણાં નો મસાલો નાંખી થોડી વાર ઉકળે પછી કુકર બંધ કરી 3-4 વિસેલ કરી દો.ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે બાઉલ માં લો.
- 4
તો રેડી છે પાકી કેરી નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઉનાળો એટલે પાકી કેરી ની સીઝન. તેમાં થી અવનવી ઘણી બધી વાનગીઓ બને છે. ઉનાળા મા શાક ના ઓપ્શન પણ ઘણા ઓછા હોય છે. સવારે રસ બનાવેલો વધ્યો હોય તો પણ તમે ઉપયોગ મા લઇ શકો છો. અમારા ઘરે જે રીતે પાકી કેરી નું શાક બને છે તેની રેસિપી હું શેર કરું છું. ખુબ જ ઝડપ થી બની જાય છે. અમારા ઘરે તો આ બધાનું ફેવરિટ છે. તમે ટ્રાય ચોક્કસ થી કરજો ખુબ જ સરસ લાગશે... Bhumi Parikh -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
સુંદર કેરી (Sundar Keri Recipe In Gujarati)
# અથાણાં ની સિઝન આવે એટલે બીજા બધા અથાણાં ની સાથે સાથે સુંદર કેરી મારી ઘરે બને જ છે.તેનો ટેસ્ટ થોડો થોડો બટાકીયા જેવો જ હોય છે. બટાકીયા કરતા તેની રીતે સહેજ જુદી છે પણ ટેસ્ટ માં બહુ જ ટેસ્ટી છે. Arpita Shah -
-
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
દેશી પાકી કેરી ના ગોટલા નું શાક (Desi Paki Keri Gotla Shak Recipe In Gujarati)
#AM3મિત્રો આ દેશી પાકી કેરીના ગોટલા નુ શાક કેટલા એ નામ સાંભળ્યું નહીં હોય પરંતુ આ શાક ખાટું મીઠું ને તીખુ લાગે છે એટલે આપણું મોઢું પણ સરસ થઈ જાય છે અને દરેક કેરીની વાટ જોતા હોય છે કે ક્યારે બજારમાં ક્યારે આવે અને અમે બનાવીએ તો આ એક અલગજ શાક મે બનાવ્યું છે તો બધાને આ શાક ગમશે Jayshree Doshi -
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું (Raw Mango Instant Sweet Athanu Recipe In Gujarati)
આ અથાણું ટેસ્ટ માં સરસ છે. ફટાફટ બની જાય છે અને તાજું તાજું ખાવા ની મઝા આવે છે. કેરી ની હજુ હમણાં સીઝન ચાલુ થઇ છે એટલે હમણાં બનાવી ખાવા ની મઝા આવશે. Arpita Shah -
પાકી કેરી નું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
નામ પર થી જ આપણને ખ્યાલ આવે છે કે પાકી કેરીનું શાક પાકી કેરી માં થી ઉનાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે જે 20 મિનિટની અંદર બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તાજા શાક મેળવવામાં થોડી તકલીફ પડતી હોય છે તો શાકની અવેજીમાં આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ફ્લેવરફુલ, ખાટી-મીઠી સબ્જી છેસ્વાદિષ્ટ લાગે છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#AM3કાચી કેરીનું શાક ખાટું મીઠું હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે મેં તોતા કાચી કેરી લીધી છે એટલે આ શાક અઠવાડિયા સુધી બગાડતું નથી પરંતુ રાજાપુરી કેરીનું શાક (બટાકીયુ) પણ કહેવાય છે આ રાજાપુરી નું બટાકીયા ને મેં જે આ શાક બનાવ્યું છે તેવી જ રીતેરાજાપુરી નું બનાવવાથી બાર મહિના સુધી સારુરહે છે Jayshree Doshi -
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3ગુજરાતી જમણ વાર માં જોવા મળતું વાલ નું શાક જોઈ ને જ મોમાં પાણી આવી જાય તેવું સ્વાદિષ્ટ છે. ગુજરાતી નું પ્રિય છે. મારી ઘરે વારંવાર બને છે. તેની સાથે લાડુ બહુ સરસ લાગે છે. Arpita Shah -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
#RB20#Week -20દરેક ગુજરાતી નાં ઘર માં દાળ તો દરરોજ બનતી જ હોય છે પણ working women હોય કે student માટે આ પ્રીમિક્સ બહુ સારું પડે છે. ટાઈમ બચી જાય છે.1 કપ પ્રીમિક્સ માંથી 7-8 વ્યક્તિ ની દાળ બને છે. Arpita Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave -
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15106045
ટિપ્પણીઓ (2)