કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું એડ કરો. હવે તેમાં હિંગ નાખી ચણાનો લોટ શેકી લો. ધીમી આંચ પર એકથી બે મિનિટ શેકી લો.
- 2
હવે તેમાં ક્રશ કરેલું ટામેટુ એડ કરો. તેને પણ ધીમી આંચ પર એકથી બે મિનિટ શેકાવા દો.
- 3
હવે તેમાં કાપેલા કેપ્સીકમ એડ કરો. કેપ્સીકમ એડ કર્યા બાદ તેમાં બધા મસાલા એડ કરો. હવે તેમાં થોડું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લો. સારી રીતે મિક્સ કર્યા બાદ ઢાંકણ ઢાંકી સાથે આઠ મિનિટ મીડીયમ પર ચડવા દો.
- 4
હવે છેલ્લે તેમાં દહીં, પનીર અને શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરો. હવે સારી રીતે મિક્સ કરી તેને એક થી બે મિનિટ ચડવા દો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ કેપ્સીકમ ની સબ્જી.. જે રોટલી કે પરાઠા સાથે પીરસી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
કોર્ન કેપ્સીકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MVF Amita Soni -
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે.. Daxita Shah -
-
-
કેપ્સીકમ બટાકાનું શાક (capsicum Potato Sabji Recipe In Gujarati)
આ શાક મારા ઘરમાં બધાને ધણુ પ્રિય છે અને ઓછા સમયમાં બનતું અને ખૂબ જ ટેસ્ટી શાક છે જે મોટેભાગે રોટલી અથવાભાખરી સાથે ખાવામાં આવે છે ને અમારે ત્યાં સાઉથ ગુજરાતમાં ઘણી વખત લગ્ન પ્રસંગોમાં પણ બનાવવામાં આવે છે.. ડ્રાય શાક તરીકે જેમા સિંગદાણા ને લીધે થોડું ક્ન્ચી સ્વાદ આવે છે Shital Desai -
-
-
લીલી ડુંગળી ને ગાંઠીયા નું શાક(Spring onion ganthiya sabji recipe in gujarati)
#GA4 #Week11 sonal Trivedi -
કેપ્સીકમ નું શાક (Capsicum Shak Recipe In Gujarati)
કેપ્સીકમ નાં શાક માં ચણાનો લોટ નાખી ને કોરૂ બનાવી એ તો ખુબ જ સરસ લાગે છે... Sunita Vaghela -
-
-
અમેરિકન મકાઈ,અને કેપ્સિકમ પુલાવ(American corn, Capsicum pulav Recipe in Gujarati)
#GA4#Week8#પઝલ-મકાઈ,પુલાવઆજે મે બપોરે જમવા માટે કોર્ન કેપ્સિકમ પુલાવ બનાવ્યો છે . જે ખૂબ જ ઓછા ઘટકો થી બન્યો છે. અને પંજાબી કોર્ન કેપ્સિકમ સબ્જી ની જેમ પુલાવ બનાવ્યો છે. તો મારા દીકરા ને ખૂબ જ ભાવ્યો.. મેં પનીર,કે ચીઝ નથી નાખ્યું,પણ તમે ચીઝ, અનેપનીર પણ નાખી શકો. તો જુઓ મારા કોર્ન,કેપ્સિકમ પુલાવ ની રેસીપી... Krishna Kholiya -
-
કેપ્સીકમ બેસન નું લસણિયું શાક (Capsicum Besan Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
ભરેલાં રીંગણનું શાક (Bharwa baingan sabji recipe in Gujarati)
#CB8#week8#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં રીંગણાં ખૂબ મીઠા અને કૂણા આવે છે. રીંગણ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેવી કે રીંગણા બટેટા નું શાક, રીંગણા નો ઓળો, ભરેલાં રીંગણાનું શાક વગેરે. મેં આજે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે જે લોકોને રીંગણા પસંદ ના હોય તેમને પણ આ શાકનો ટેસ્ટ ભાવી જાય છે. ચણાના લોટમાં સીંગદાણાનો ભૂકો અને મસાલો ભેળવી રીંગણ માં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવી ભરેલા રીંગણાને તેમાં કુક કરવામાં આવે છે. આ શાકનો ખાટો, મીઠો અને તીખો સ્વાદ નાના મોટા સૌને ભાવી જાય તેવો બને છે. આ શાક ને રોટલી, રોટલા, ઘઉં બાજરાના ખાખરા કે પરાઠા સાથે સર્વ કરી શકાય. કાઠિયાવાડમાં આ શાકમાં થોડું દહીં ઉમેરીને પણ ખાવામાં આવે છે. Asmita Rupani -
પનીર કેપ્સિકમ સબ્જી (Paneer Capsicum Sabji Recipe In Gujarati)
#AM3#cookpadgujrati#cookpadindia jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13705145
ટિપ્પણીઓ