રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં વટાણા 1/4 ચમચી મીઠું અને 1/4 ચમચી સાકર નાખી પાંચ મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ પાણી ગાળી લો
- 2
ત્યારબાદ એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં એક ચમચી તેલ આદુ મરચાની પેસ્ટ લીલું લસણ ઉમેરો
- 3
ત્યારબાદ તલ ગોળ અને વટાણા ઉમેરો જરૂર મુજબ બધા મસાલા કરી ૧૦ મિનીટ માટે પાણી ઉકળવા દો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ લોટ ઉમેરી વેલણની મદદથી બરાબર હલાવો
- 4
ત્યારબાદ નોનસ્ટિક તાવી ઉપર લોટને થાળી ઢાંકી દસ મિનિટ માટે ચડવા દો ત્યારબાદ લોટ ઠંડો પડે પછી તેને બરાબર એક ચમચી તેલ મૂકી બરાબર મસળી લો ત્યારબાદ તેના ઢેકરા વાળી લો
- 5
ત્યારબાદ ગરમ તેલ માં બદામી રંગના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો આ ઢેકરા બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને સોસ સાથે લીલા વટાણા ના ઢેકરા સર્વ કરો
- 6
- 7
Similar Recipes
-
-
-
-
-
લીલી તુવેરના ઢેકરા(Green Tuver Dhekra Recipe in Gujarati)
#KS1#COOKPADGUJARATI#COOKPADINDIA Jigna Patel -
-
-
-
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1અનાવિલ બ્રાહ્મણ ની ફેમસ રેસિપિ જે શિયાળા માં વધુ બને છે....નાસ્તા માં ચા કે કોફી સાથે અથવા સૌસ ને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. KALPA -
લીલા વટાણાના ઢેકરા (Lila Vatana Dhekra Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#સાઉથ ગુજરાતની ફેમસ વાનગી ઢેકરાસ્વાદિષ્ટ ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા ચટપટી ટામેટા લસણ ની ચટણી સાથ Ramaben Joshi -
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS1ખાસ શિયાળા માં બનાવવામાં આવતી વાનગી...મારા દાદી અને નાની આ વાનગી બનાવતા...હું મારા મમી પાસે થી શીખેલી ...તેમાં ખાસ કરીને લિલી તુવેર નો ઉપયોગ કરવામાં આવે છે અને શિયાળા માં એકદમ સારી મળે છે અને અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે . Ankita Solanki -
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujratમિત્રો જો...જો... શિયાળાની ઠંડીમાં સાઉથ ગુજરાતના ટ્રેડિશનલ આ સુપર ટેસ્ટી લીલવાના ઢેકરા ખાવાનું રહી ના જાય હો... Ranjan Kacha -
-
-
-
-
ઢેકરા (Dhekra Recipe In Gujarati)
#KS1તુવેર માંથી આપડે ઘણી રેસિપી બનાવતા હશું તો મેં આજે લીલી તુવેર માંથી ઢેકરા બનાવ્યા છે,ઢેકરા ને આપડે વડા પણ કય શક્યે. charmi jobanputra -
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1ઢેકરા સાઉથ ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. જેને સવારે કે સાજ ના ચા સાથે નાસ્તા મા લઇ શકાય છે. Krupa -
-
-
-
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512051
ટિપ્પણીઓ (7)