લીલી તુવેરના ઢેકરા(Green Tuver Dhekra Recipe in Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

લીલી તુવેરના ઢેકરા(Green Tuver Dhekra Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૩ લોકો માટે
  1. વાટકો લીલી તુવેરના દાણા
  2. વાટકો ચોખા નો લોટ
  3. ૨ ચમચીબાજરાનો લોટ
  4. ૨ ચમચીચણાનો લોટ
  5. ૨ ચમચીજુવારનો લોટ
  6. ૧ ચમચીઆદુ ખમણેલું
  7. ૧ ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  8. ૨ ચમચીલીલું લસણ ની કટકી
  9. ૨ ચમચીસફેદ તલ
  10. ૨ ચમચીગોળ
  11. ૧ ચમચીઘી
  12. ૨ ચમચીકોથમીર ઝીણી સમારેલી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧ ચમચીહળદર પાઉડર
  15. ૧/૪હિંગ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    તુવેરના દાણા ને બાફી લેવા પછી ચોખા નો લોટ બાજરાનો રોટલો જુવારનો લોટ ચણાનો લોટ માપ નાં હીસાબે લેસુ તલ ગોળ આદું લસણ લીલાં મરચાં ની પેસ્ટ કોથમીર લેસુ

  2. 2

    પાણી ગરમ કરવા મૂકો તેમાં મીઠું હળદર ૧ ચમચી ઘી આને હીંગ ઉમેરો પછી આદું અને મરચા ની પેસ્ટ ગોળ તલ ઉમેરો ગોળ ઓગળી જાય પછી તુવેરના દાણા અને લસણ ઉમેરો

  3. 3

    પછી બધા લોટ ઉમેરો વેલણ ની મદદ થી હલાવો કોથમીર નાખી મિક્સ કરો

  4. 4

    મીક્સ થયો જાય પછી બાફવા મૂકો ગેસ ઉપર લોઢી મુકો અને તેના ઉપર કઢાય ને ઢાંકી ને ૭ મીનીટ ધીમી આંચ પર પકાવો

  5. 5

    બફાય જાય પછી હાથ માં ઘી લગાડી લોટ બાંધી લો અને ગોળીઓ બનાવી લો

  6. 6

    તેલ ગરમ કરો તેમાં ઢેકરા ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ધીમી આંચ પર તળો

  7. 7

    તૈયાર છે ટેસ્ટી લીલી તુવેરના ઢેકરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes