ગ્રીન ઉંધીયું (Green Undhiyu Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#KS

શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. 100 ગ્રામ વાલોડ
  2. 100 ગ્રામ વટાણા
  3. 100 ગ્રામ ગુવાર
  4. 100 ગ્રામ ફણસી
  5. 100 ગ્રામ તુવર- દાણા
  6. 2 નંગરીંગણા
  7. 2 બટેટા
  8. 1 ટામેટું
  9. 3 ચમચા તેલ
  10. ચપટી હિંગ
  11. 1 ચમચી લીલુ લસણ
  12. 1/2ચમચી આદુ મરચાની પેસ્ટ
  13. 1/4 ચમચી હળદર
  14. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1/4 ચમચી સાકર
  17. ઢોકળી બનાવવા માટે અડધો વાટકી ચણાનો લોટ
  18. 1/2વાડકી ઘઉંનો કરકરો લોટ
  19. 1 ચમચી બારીક સુધારેલી મેથી ની ભાજી
  20. 1 ચમચી બારીક સમારેલી કોથમીર
  21. 2 ચમચી તેલ
  22. 1/4 ચમચીહળદર
  23. 1/2 ચમચી ધાણા જીરું
  24. 1/4 ચમચી આદુ મરચાની પેસ્ટ
  25. 1/4 ચમચી લીંબુનો રસ
  26. સાકર
  27. મીઠું સ્વાદાનુસાર
  28. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા વેજીટેબલ સુધારી લેવા

  2. 2

    ત્યાર બાદ એક કૂકરમાં તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય પછી ચપટી હિંગ આદુ મરચાની પેસ્ટ અને લીલું લસણ ઉમેરો અને બે મિનિટ સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં વેજીટેબલ ઉમેરો અને જરૂર મુજબ મસાલા કરો અને અડધો ગ્લાસ પાણી નાખી બરાબર મિક્સ કરી ત્રણ સીટી વગાડી લો

  4. 4

    ત્યારબાદ કૂકર ઠંડું થઈ જાય પછી તેમાં બનાવેલી ઢોકળી ઉમેરી દો અને શાક બરાબર હલાવી મિક્સ કરી પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર થવા દો

  5. 5

    હવે આપણું ગ્રીન ઉંધીયું ટેસ્ટી તૈયાર છે ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી સજાવટ કરો આ ઊંધિયું પૂરી રોટલી અને પરોઠા સાથે બહુ મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes