થેપલા(Thepla Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘંઉ નો લોટ
  2. 1/4 કપમેથી
  3. 1/4 કપલીલુ લસણ
  4. 1 ચમચીલસણ ની ચટણી
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચુ
  7. 1/2 ચમચીધાણાજીરુ
  8. 1 ચમચીમીઠું
  9. 1/2 કપતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી અને સીલુ લસણ જીણુ સમારી લો અને તેમા લસણ ની ચટણી,લાલ મરચુ,ધાણાજીરુ,હળદર,મીઠું અને ૨ ચમચી તેલ નાખો

  2. 2

    હવે તેમા ઘંઉ નો લોટ નાખી જરુર મુજબ પાણી નાખી લોટ બાંધી લો

  3. 3

    હવે તેના લુવા કરી થેપલા વણી લો અને લોઢી મા બન્ને બાજુ તેલ નાખી શેકી લો

  4. 4

    તૈયાર છે થેપલા દહીં,અથાણા સાથે સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrijal Baraiya
પર

Similar Recipes