રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. બાઉલ રવો
  2. બટેટુ
  3. ડુંગળી
  4. થોડાકાચા શીંગ દાણા
  5. સૂકા મરચા
  6. ૧ ડાળખી વઘાર માટે મીઠો લીમડો
  7. થોડું છીણેલું આદુ
  8. લીલું મરચું
  9. ૨ ચમચીતેલ
  10. ૧ ચમચીરાઈ જીરૂં
  11. ૧/૨ ગ્લાસ પાણી
  12. જરૂર મુજબ સમારેલા ધાણા
  13. ૧/૨ ચમચીમરી પાઉડર
  14. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ મૂકો તેલ થાય એટલે તેમાં લીમડો,સૂકા મરચાં નાખો

  2. 2

    ત્યાર બાદ તેમાં શીંગ દાણા ઉમેરી થોડા સાતડો ત્યાર બાદ તેમાં બારીક સમારેલા બટેટા અને ડુંગળી નાખો તેને થોડા સાતડો બટાકા ચડી જાય ત્યાં સુધી

  3. 3

    બટાકા ડુંગળી ચડી જાય એટલે તેમાં રવો નાખો રવા ને ૫ થી ૭ મિનિટ સેકો.

  4. 4

    ત્યાર બાદ રવો શેકવા આવે એટલે તેમાં મીઠું, મરી પાઉડર, છીણેલું આદુ, સમારેલું મરચુ ઉમેરી મિક્સ કરો.

  5. 5

    ફટાફટ મિક્સ કરી તેમાં દોઢ ગ્લાસ પાણી ઉમેરી હલાવી કડાઈ પર થાળી ઢાંકી ૫ મિનિટ ચડવા દો.

  6. 6

    ૫ મિનિટ પછી ઉપમા ત્યાર થઈ જશે ત્યાર બાદ થોડા ધાણા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

ટિપ્પણીઓ

Similar Recipes