રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

Sandhya Thaker
Sandhya Thaker @cook_26519411

રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. સ્વાદ અનુસારમીઠૂ
  3. 1 પાવરો તેલ
  4. જરૂર મૂજબ પાણી
  5. 1 ચમચીરાઈ
  6. ચપટીહીંગ
  7. થોડાશીગ દાણા
  8. 2 ચમચીચણાની દાર
  9. 7થી 8નંગસૂકા મરચા
  10. 7થી 8નંગમીઠો લીમડો
  11. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા રવો લોયા પર શેકીશૂ. પછી તેને વાટકી મા કાઢી લોયા મા એક પાવરુ તેલ નાખી તેમા રાઈ,જીરૂ,સુકા મરચા,લીમડો,હીગ,શીગદાણા,ચણાની દાર નાખી સાતરીશૂ.

  2. 2

    પછી શેકેલો રવો નાખી તેમા જરૂર મૂજબ પાણી નાખી હલાવીશૂ. પછી તેમા મીઠૂ નાખીશૂ.

  3. 3

    તો તૈયાર છે રવા ઉપમા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sandhya Thaker
Sandhya Thaker @cook_26519411
પર

ટિપ્પણીઓ

Similar Recipes