લીલી હળદર, આમળા નું શાક (Lili Haldar Amla Shak Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4#વીક 21
હળદર અને આમળાને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે હળદર એટલો સુધારક છે અને આમળાં પણ ચામડી માટે વાળ માટે પણ ઉપયોગી છે મને ગુણકારી છે અને આપણે એમને એમ ખાવાનું ન ભાવે તો આપણે આવી રીતના શાક બનાવીને ખાઈ એ તો તે ફાયદાકારક જ છે.

લીલી હળદર, આમળા નું શાક (Lili Haldar Amla Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4#વીક 21
હળદર અને આમળાને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે હળદર એટલો સુધારક છે અને આમળાં પણ ચામડી માટે વાળ માટે પણ ઉપયોગી છે મને ગુણકારી છે અને આપણે એમને એમ ખાવાનું ન ભાવે તો આપણે આવી રીતના શાક બનાવીને ખાઈ એ તો તે ફાયદાકારક જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીહળદર ખમણેલી(સફેદ+ પીળી)
  2. 1 વાટકીટમેટું ઝીણું સમારેલું
  3. 1ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 વાટકીલીલા વટાણા
  5. 1/2 વાટકીઆમળા ખમણેલા
  6. 1 વાટકીદહીં
  7. થોડાલીલા ધાણા
  8. થોડાલીમડાના પાન
  9. 1ચમચો તેલ
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/2 ચમચીહિંગ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 1 ચમચીલાલ મરચું
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1/2 ચમચીહળદર
  17. 1/2 ચમચીગરમ મસાલો
  18. 2 ચમચીગોળ નો પાઉડર અથવા તો ગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરવો

  2. 2

    ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને તેને સાંતળવી ડુંગળી ગુલાબી રંગની થાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરી હલાવીતેમાં વટાણા ઉમેરવા

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર ખમણી અને આમળા ખમણેલા નાખવા તેને હલાવી તેમાં 1/3 ગ્લાસ પાણી ઉમેરી તેને ચડવા દેવું ચડી ગયા બાદ તેમાં બધા મસાલા ઉમેરીને તેને હલાવી બે મિનિટ માટે ચઢવા દો

  4. 4

    ત્યાર બાદ તેમાં દહીં ઉમેરો અને ગેસને બંધ કરી દો અને લીલા ધાણા છાંટો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes