પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)

#GA4#Week6 -Post 2
પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
#GA4#Week6 -Post 2
પનીર થી વિટામિન મળે છે ..લગભગ બધા એવું માનતા હોય છે કે પનીર ખાવાથી વજન વધી જાય છે પણ એવુ નથી પનીર હેલથ માટે ખૂબ સારું છે તેનાથી વજન બિલકુલ વધતું નથી.પનીર ની સબજી તો મારા ઘરમાં બનતી જ હોય છે આ ઊપરાંત પનીર પરાઠા પણ સરસ બને છે આજે હું મારા દીકરા ના ફેવરીટ પનીર ના સમોસા ની રીત બતાવું છું તમે બધા પણ જરુર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પનીર નું પુરણ બનાવા માટે એક બાઉલ મા પનીર ચીઝ મીઠું મરી પાઉડર અને કોથમીર લઇ બધુ હળવા હાથે મીક્ષ કરો.પનીર નું પુરણ તૈયાર.
- 2
હવે બહારનું પડ / સમોસા માટે એક બાઉલ મા મેંદો તેલ મીઠું લઈ પાણી થી પરોઠા જેવો લોટ બાંધી દો.
- 3
૧૦ મીનીટ લોટ ને ઢાંકી રાખો પછી લુવા પાડો. હવે વણી ને વચ્ચે કાપો પાડી સમોસા મા પનીર નું પુરણ ભરી દો. અને અને બધી બાજુ દબાવી દો.
- 4
બધા સમોસા આ રીતે તૈયાર કરો
- 5
બધા સમોસા ભરાઈ જાય પછી તેલ ગરમ કરી સમોસા તળી લો.
- 6
ટામેટા શોષ સાથે સરસ લાગે છે.તો તૈયાર છે પનીર સમોસા.
- 7
તો તૈયાર છે મસ્ત મસ્ત પનીર ના સમોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલસમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
નુડલસ સમોસા (Noodles Samosa Recipe in Gujarati)
#GA4 #Week 21સમોસા મા નવી વેરાયટી - નુડલસ સમોસા .મારા ઘરે તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ચોક્કસ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
ઠંડી હોય કે વર્ષા રાણી....સમોસા તો મોજ જ આણે.... Sushma vyas -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21#smosaઆજે મે સમોસા બનાવ્યા છે જે ખુબ જ ટેસ્ટી બન્યા છે તમે પણ આ રીતે 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
પનીર સમોસા(Paneer Samosa Recipe in Gujarati)
#GA4#fried#week9#maidaસમોસા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે આજે આપણે ચીઝ અને પનીરના સ્ટફિંગ થી બનાવ્યા છે . Namrata sumit -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
પનીર ચપાટી (Paneer Chapati Recipe In Gujarati)
પનીર ની ઘણી રેસિપી હોય છે..પનીર પરાઠા પણ ઘણા ખાધા હશે. આજે હું પનીર ની ચપાટી બનાવી રહી છું..રેસિપી જોઈને તમે પણ જરૂર બનાવજો.. Sangita Vyas -
ચીઝ-પનીર સમોસા
#goldenapron3#week 2આ સમોસા મારા ધરના દરેક ને ખૂબ જ ભાવે છે મે આજે બનાવ્યા છે તમે પણ બનાવ જો. ખુબ ટેસ્ટી લાગે છે. Bijal Preyas Desai -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
રોટી સમોસા
#RB5#Week5 આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું. Bhavna Lodhiya -
ચિલી પનીર રોલ (Chilli Paneer Roll Recipe in Gujarati)
#GA4#week21મારા દીકરા ને પનીર વાળી વાનગીઓ ખૂબ ભાવે છે.. તેથી આજે મેં આ વાનગી બનાવી છે. Urvee Sodha -
મીની સમોસા (Mini samosa recipe in gujarati)
સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊 Hetal Gandhi -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
પનીર ચીઝ કોનૅ સમોસા(paneer cheese corn samosa recipe in gujarati)
સમોસા એ બધાની જ ફેવરેટ ફરસાણ છે કોઈપણ જાતના સમોસા હોય ખવાતા જહોય છે આજે મેં મારા દીકરાની ફેવરેટ સમોસાની ફ્લેવર બનાવી છે paneer cheese corn સમોસા.... Shital Desai -
બેસીલ મેગી સમોસા (Basil Maggi samosa Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabજૈને ને હમેશાં નડતો હોય છે કે લસણ ડુંગળી વગર ની મેગી સાથે મસાલા મળતી નથી હોતી અને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે મેગી અને એ કારણે લાવતા નથી પણ નેસ્ટલે મેગી નો ઓનીયન નો ગાર્લિક મસાલા સાથે આપે છે.તો એમાં મેં એને થોડું ટ્વિસ્ટેડ વર્ઝન દેશી સાથે આપ્યું છે સમોસા માં ભરીને.બાળકોના સમોસા પણ પ્રિય હોય છે અને મેગી પણ પ્રિય હોય છે તો મેં એને બેસીલ નાખીને યુનિક ફ્લેવર કરી જૈન બેસીલમેગી સમોસા બનાવ્યા છે. Khushboo Vora -
લીલવા મીની સમોસા(Lilva Mini Samosa Recipe in Gujarati)
#MAમારા સાસુમા પાસેથી શીખી છુ.શિયાળામાં તુવેર અને વટાણા બંને બહુ જ હેલ્ધી અને તેના સમોસા ગરમ ખાવા ની મજા પડે. Avani Suba -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#પોસ્ટ6સમોસા મૈદા માંથી બનતા હોય છે પણ મૈદા ની જગ્યાએ મે ઘઉં ના લોટ નો ઉપયોગ કરેલ છે... ખુબ જ સરસ અને ક્રીસ્પ બને છે. Hiral Pandya Shukla -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#MW3 સમોસા! આ વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? સમોસા એ આપણે ગમે ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ મેં મેંદાના લોટના પડ ની બદલે ઘઉંના લોટના પડ માથી સમોસા બનાવેલ છે. જે મેંદાના સમોસા કરતા પચવામાં હલકા અને ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પણ થાય છે. Bansi Kotecha -
મેટ સમોસા (Mat Samosa Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_31#સુપરશેફ3_પોસ્ટ_2#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapron3#very Crispy & Crunchy સમોસા એક ઇવી ડીશ છે કે ઇ સૌ કોઈ નુ પ્રિય છે. ભારત મા કોઈ પણ સ્થળ પર જાવ સમોસા બધે જે મડતા હોય છે. પણ બધી સ્થળ પર ઇ સ્વાદ પણ અલગ અલગ હોય છે. આજે મે મેટ સમોસા બનાવયા છે જેનો સ્વાદ એકદુમ દુકાન જૈવા જ બનયા છે. મારા દિકરા ને આ સમોસા ખુબ જ ભાવે છે. કારણ કે એને સમોસા ની મેટ ડિઝાઇન ખુબ જ ગમે છે. આ મેટ સમોસા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનાવેલ છે. Daxa Parmar -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ (2)