રાજમા કબાબ (Rajma Kebab Recipe In Gujarati)

Mona Oza
Mona Oza @cook_27759024

રાજમા કબાબ (Rajma Kebab Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. ૨ નંગબાફેલા બટાકા
  2. 1બાઉલ બાફેલા રાજમાં
  3. 5 - 6 ચમચી કોર્ન ફ્લોર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  11. ૧ નંગલીલું મરચું કાપેલું
  12. તેલ જરૂરિયાત મુજબ કબાબ શેકવા માટે
  13. 4 નંગઆઈસ્ક્રીમ સ્ટીક
  14. ગાર્નિશ માટે
  15. લીંબુ
  16. લીલા મરચા
  17. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    રાજમા કબાબ બનાવવા માટે નીચે મુજબની સામગ્રી જોઈશે. એક બાઉલમાં બાફેલા બટાકા તથા બાફેલા રાજમા ઉમેરી મેશ કરી લો.

  2. 2

    હવે તેમાં બધા જ મસાલા મિક્સ કરી લો. હવે એક આઈસ્ક્રીમ ની સ્ટિક ઉપર આ મિશ્રણ લગાવી કબાબનો શેપ આપો.

  3. 3

    કબાબને એક ગ્રીલ પેન માં લઇ તેલ એપ્લાય કરી શેકી લો.

  4. 4

    કબાબ સર્વ કરવા માટે રેડી છે.

  5. 5

    કબાબને લીલી ચટણી સાથે સર્વ કરો. લીંબુ અને મરચાં થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mona Oza
Mona Oza @cook_27759024
પર

ટિપ્પણીઓ

Similar Recipes