રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળી લો પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખી સાંતળો.
- 2
હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, કિચન કિંગ મસાલો અને મીઠું નાખી સરખી રીતે સાંતળો.
- 3
હવે તેમાં બાફેલા રાજમા નાખી જરૂર પૂરતું પાણી નાખી ઉકાળી અન કોથરી થી ગાર્નીશ કરી રાઇસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
-
-
-
-
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
#AM3#CookpadIndia#Cookpadgujarati ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ અને આપણે ત્યાં ઉનાળામાં શાકભાજી પણ ઠીક થાક મલી રહે તેવામાં રોજ સવારે અને સાંજે ગૃહિણીઓ ને એક મુઝવણ અચુક હેરાન કરે કે શાક શું બનાવું? તો એટલે જ આજે હું તમારી સાથે એક એવું જ શાક રાજમા મસાલાની રેસીપી શેર કરું છું જે તમે રાત્રે ડિનર માં કે સવારે લંચમાં ગમે ત્યારે સ્વૅ કરો તો સરસ જ લાગે છે પણ મારા ઘરમાં તો દરેક વખતે સવારમાં જ બને છે અને બધા ને ખૂબ ભાવે પણ છે. Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550849
ટિપ્પણીઓ (4)