દૂધી ચણાની દાળ

payal bagatheria
payal bagatheria @cook_18516774
rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલી ચણાની દાળ
  2. 1નાની દૂધી
  3. 2નંગ ખાટા ટમેટા
  4. 2લીલા મરચાં
  5. 1કટકો આદુ નો લસણ ખમણેલું
  6. થોડો ઞોળ
  7. વઘાર માટે:
  8. રાઇ,જીરૂ,હીંગ,મીઠા લીમડા ના પાન,સૂકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલાં ચણા ની દાળ ને બાફી લો.પછી દૂધી ને સમારી લો.પછી કૂકર મા તેલ મૂકી રાઈ જીરા નો વઘાર કરવો.

  2. 2

    વઘાર આવી જાય પછી તેમા દૂધી નાખો.પછી ટમેટાઆદુ મરચા ખમણેલુ લસણ બધા મસાલા મીઠું ગોળ નાખો.પછી તેમા દાળ નાખી કૂકર મા ત્રણ સીટી મારવી.

  3. 3

    સજાવટ મા કોથમીર નાખી ઞરમ ઞરમ રોટલી અને સંભારા સાથે પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
payal bagatheria
payal bagatheria @cook_18516774
પર
rajkot

ટિપ્પણીઓ

Similar Recipes