દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
5 લોકો
  1. દુધી
  2. બાઉલ ચણાની દાળ
  3. ટામેટુ
  4. લીલું મરચું
  5. લસણની પેસ્ટ
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. પાણી જરૂર મુજબ
  12. રાઈ જીરૂનો વઘાર માટે
  13. ૭-૮ લીમડાના પાન
  14. ચમચા તેલ વઘાર માટે રામા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચણાની દાળને ૫ થી ૬ કલાક સુધી પલાળી રાખવી.

  2. 2

    ત્યારબાદ એક દુધી લઈ તેને આ રીતે સમારી અને ધોઈ લેવી.

  3. 3

    કુકરમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે રાઈ જીરું, લીમડો નાખી અને દુધી અને ચણાની દાળ ઉમેરીને વઘાર કરવો.

  4. 4

    તેમાં બધો મસાલો લસણની પેસ્ટ, લાલ મરચું, હળદર, હિંગ, ધાણાજીરૂ, ટામેટું, મરચું નાંખી અને મિક્સ કરી લેવું.

  5. 5

    પછી જરૂર મુજબ એક થી દોઢ ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી ચાર સીટી થવા દેવી. પછી ગેસ બંધ કરી દેવો. કુકરમાંથી હવા નીકળી જાય એટલે ઢાકણ ખોલી લેવું.

  6. 6

    ત્યારબાદ શાકને કોથમીરથી ગાર્નિશ કરી અને રોટલી, ભાત, કેરી ડુંગળીની કચુંબર અને ખાટા અથાણાની સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes