દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છાલ ઉતારી તેના કટકા સમારી કૂકરમાં બે સીટી વગાડી બાફી લો.
- 2
દુધી બફાઈ જાય એટલે તેને બ્લેન્ડરથી એકરસ કરી લો પછી એક તપેલીમાં તેલ મૂકી જીરું નો વઘાર કરો ક્રશ કરેલી દુધી નાખો પછી તેમાં લીલું મરચું,મીઠું, ગોળ, લીંબુ,કોથમીર,આદુ ખમણેલું નાખી ઉકાળો તૈયાર છે સરસ મજાનું દૂધીનો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
અહીં મેં દૂધીનો ઉપયોગ કરી સુપ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week21#post 19#દુધી Devi Amlani -
-
-
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilreceip દૂધી હેલ્થી સબ્જી છે, સમર માં ગરમી માં ઠંડક આપે છે. દૂધી નો સૂપ ડાયેટ માટે સારો ઓપ્શન છે, એનર્જી પણ રહે છે. Bhavnaben Adhiya -
-
દૂધી બટાકા નુ ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #દૂધી Madhavi Bhayani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4 #Week21Bottle gourdદૂધીદૂધી નો ગુણ ઠંડકનો છે દુધી બધી રીતે શરીરમાં ઠંડક આપે છે દૂધીનો ઉપયોગ કરીને આજે દુધીનો હલવો બનાવ્યું છે Rachana Shah -
સરગવા દૂધી નો સુપ (Saragva Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week 25સરગવા દૂધી નો હેલ્થી wait loss સૂપ Jugnu Ganatra Sonpal -
-
દૂધી નો ઓળો (Dudhi Olo Recipe in Gujarati)
#GA4 #Week21દૂધી અને દૂધી નો જ્યુસ પીવો ઘણી રીતે ફાયદાકારક છે. આને પીવાથી વજન જલદી થી ઓછું થાય છે. એસીડીટી ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણે રીંગણ નો ઓળો ખાતા જ હોય છે આજે અહીં દૂધી નો ઓળો કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. Chhatbarshweta -
-
-
દૂધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)
#GA4#Week21#FoodPuzzleWeek21word_Bottlegourdદૂધી એક એવું શાક છે જે મોટા,નાના ઘણા ને ભાવતું નથી .એક ની એક દૂધી ની વાનગી જેમ કે દુધી ના મુઠીયા, દૂધી નો હલવો કે દુધી ના થેપલા ખાઈ ને કંટાળી જવાય.તો આ નવી વાનગી દુધી ના ચિલાં બનાવી ને ખાઓ.એકદમ ટેસ્ટી, સ્વાસ્થ્યવર્ધક છે. Jagruti Jhobalia -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
દૂધી નો ઓળો( તમારા બાળકો ને જો દૂધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવો દૂધી નો ઓળો ) Sureshkumar Kotadiya -
-
દૂધી - સરગવા નો સૂપ (Dudhi & Saragva Soup Recipe In Gujarati)
આ સૂપ ખૂબ જ હેલ્ધી છે. હાડકાના દુખાવા માટે સરગવો ખૂબ જ ગુણકારી છે. આ મહામારી ના સમય ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ ઉપયોગી છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
દુધી કોબીજનો સૂપ.(Dudhi Kobij Soup Recipe in Gujarati)
#GA4#Week21#દૂધી bottle gourd.#post 5.Recipe 178.હંમેશા દરેક શાકભાજીમાં વિટામિન કેલ્શિયમ આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે સૌથી વધારે પ્રમાણમાં દૂધીમાં દરેક પ્રકારના તત્વો મળી રહે છે એટલે આજે દુધી કેબેજ નો સૂપ બનાવ્યું છે. Jyoti Shah -
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
#KS1# દૂધીનો ઓળોટેસ્ટી મસાલેદાર દૂધી નો ઓળો Ramaben Joshi -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
-
દૂધી ટામેટા નો સુપ (Dudhi Tomato Soup Recipe in Gujarati)
# સુપ એ ભોજન નો એક ભાગ છે.પહેલાના જમાનામાં પણ સુપ હતા ,પણ તેને મગનું પાણી, જુદી જુદી દાળના પાણી ,કાંજી બનાવી. પીતા હતા.તેમાપાણીનો ભાગ વધારે હોય છે.આધુનીક જમાનામાં જુદી જુદી રીતે ,મસાલા ઉમેરીને ઉકાળીને બનાવવામાં આવે છે. દૂધી સ્વભાવે શાંત, ટામેટા રંગ, ગુણો થી ભરપુર છે માટે આ બંને ભેગાં કરી સુપ બંધાયો છે. ઘો#GA4#week20 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી ચણા નુ શાક(dudhi chana nu saak in Gujarati)
#goldenapron3Week24અહીં મેં દૂધી નો ઉપયોગ કરીને દૂધી ચણા નુ શાક બનાવ્યુ છે. khushi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553184
ટિપ્પણીઓ