દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)

Madhuri Chotai @Madhuri_04
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણે લોટ ને મિક્સ કરી લો અને દૂધી
ને ખમણી લો તેમજ આદુ મરચાની પેસ્ટ બનાવી લો. આ બધું મિક્સ કરી લો. - 2
ત્યારબાદ તેમાં તેલ નું મોણ નાખો તથા મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, ખાંડ, સ્વાદાનુસાર મીઠું તથા લીંબુ અને ચપટી સોડા નાખી મિક્સ કરી લોટ બાંધી લો.
- 3
હવે તેમાં થી થોડા થોડા ભાગ કરી લાંબા મસળી ને ઢોકળિયા માં સ્ટીમ કરવા ૧૫ થી ૨૦ મિનિટ માટે ધીમા તાપે રાખી દો. ત્યારબાદ તેના નાના નાના પીસ કરી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકો એ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ તતડી જાય એટલે તેમાં લાલ સુકા મરચા, તમાલપત્ર તેમજ લીમડાના પાન નાખો.
- 5
ત્યારબાદ તેમાં પીસ કરેલ મૂઠિયાં નાખી બરાબર હલાવી લો અને ૨ મિનિટ ધીમા તાપે રહેવા દો.. અને ઉપર કોથમીર ભભરાવી દો અને તૈયાર છે મુઠિયાં... ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા
ઘણા સોફ્ટ થાય છે, અલગ અલગ લોટ વાપરી ને બનાવી શકાય છે. આજે હું ઘઉં નો કકરો લોટ યુઝ કરી ને મુઠીયા બનાવું છું .perfect fr tea time snack. Sangita Vyas -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
આજે sunday નું dinnerહાલો friend દૂધીના મુઠીયા ખાવા માટે Archana Parmar -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#week21#દૂધીમુઠીયા(manchurian style) Shivangi Devani -
દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Keshma Raichura -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14541539
ટિપ્પણીઓ (4)