પૌવા બીટ મેથી કટલેસ (Poha Beet Methi Cutlet Recipe In Gujarati)

Nirzari Mankad
Nirzari Mankad @cook_26389817
Gandhidham

બાળકો માટે ગમે ત્યારે બનાવી શકાય એવી ..આ વાનગી.. છે. પ્રથમ પ્રયાસ આપ સાથે share કરી રહી છું.

પૌવા બીટ મેથી કટલેસ (Poha Beet Methi Cutlet Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

બાળકો માટે ગમે ત્યારે બનાવી શકાય એવી ..આ વાનગી.. છે. પ્રથમ પ્રયાસ આપ સાથે share કરી રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો
  1. 220 ગ્રામપૌઆ
  2. 1/2 નંગબીટ
  3. 1 ચમચી ગરમ મસાલો
  4. 1 જુડી લીલી મેથી
  5. 2 નંગબટાકા
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 1 ચમચી લીંબુ
  8. જરૂર મુજબ તળવા માટે તેલ
  9. 1 ચમચી લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પૌવા ને 5 મિનીટ પલાળી.. બાફેલા બટાકા માં ઉપર મુજબનો બધો મસાલો કરી..લમ્ંબ ગોલ કટલૅટ વાળી તૈયાર કરવી

  2. 2

    તેલ નરમ ગરમ આવે એટલે ધીરે ધીરે નાખિ તળી લેવી.. ચટણીયો ને સોસ સાથે પરિસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirzari Mankad
Nirzari Mankad @cook_26389817
પર
Gandhidham
we all are becoze of our traditional food..I love to eat..
વધુ વાંચો

Similar Recipes