ગાજર નો હલવો (Gajar no halwa recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામગાજર
  2. 500 ગ્રામદૂધ
  3. 1 વાટકીમલાઈ
  4. 4 ચમચીખાંડ
  5. 3 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છોલી ને છીણી લો,એક પાન માં ઘી મૂકી ને ગાજર ને સેકી લો.

  2. 2

    હવે તેમાં થોડું દૂધ ઉમેરી ને ગાજર ને ચડવા દો પછી બીજું બધું દૂધ નાખી ને બધું દૂધ ઉકાળી ને બાળી દો

  3. 3

    પછી ખાંડ અને મલાઈઉમેરી દો, પછી બધું દૂધ બળી ને ઘટ્ટ થઈ જાય યયા સુધી થવા દો..

  4. 4

    ઉપર થી બદામ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes