નુડલસ (Noodles Recipe in Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૧ વાટકીગોબી
  2. ૧ વાટકીગાજર
  3. /૨ વાટકી ડુંગળી
  4. /૨ વાટકી ફણસી
  5. /૨ વાટકી કેપ્સિકમ
  6. ૧ ચમચીઆદુ સમારેલુ
  7. ૧ ચમચીલસણ સમારેલુ
  8. ૨ ચમચીસોયા સોસ
  9. ૩ ચમચીટામેટા સોસ
  10. મોટું બાઉલ નૂડલસ
  11. મીઠું જરૂર મુજબ
  12. તેલ
  13. ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    એક મોટા પેન માં પાણી મુકો. પાણી ઉકળે એટલે એમાં ૧ ચમચી તેલ ઉમેરી અને નૂડલ્સ ઉમેરો. નૂડલ્સ ચડી જાય એટલે ચારણી માં કાઢી થડુ પાણી ઉમેરો થોડું પછી તેલ લગાવી લો બધી નૂડલ્સ માં જેથી નૂડલ્સ ચોટે નહિ.

  2. 2

    એક પેન માં તેલ મુકો પછી એમાં ડુંગળી ઉમેરો. ૨ મિનિટ પછી એમાં ગોબી, ગાજર,ફણસી, લસણ અને આદુ ઉમેરો. બધા જ શાક ઝીણા સમારવા.

  3. 3

    શાક બધા ચડી જાય એટલે એમાં મીઠું, સોયા સોસ, ચીલી સોસ અને ટામેટા સોસ ઉમેરી અને હલાવી લો. પછી એમાં નૂડલ્સ ઉમેરી હલાવી લો જેથી બધું મિક્સ થઇ જાય. અને એમને ૩ મિનિટ સુધી રહેવા દો. પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

Similar Recipes