મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#GA4
#WEEK19
મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#WEEK19
મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1/3 કપમેથી ની ભાજી જીણી સમારેલી
  2. 1 કપબેસન
  3. 1નાની ડુંગળી જીણી સમારેલી
  4. 1/2 ચમચીહળદર
  5. 1/4 ચમચીહિંગ
  6. 1/2 ચમચીઅજમા
  7. 1/3 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં બેસન લઈ તેમાં મેથી, ડુંગળી, હળદર,હિંગ મીઠું,અજમા, મરી પાઉડર નાખી થોડું થોડું પાણી નાખી બેટર તયાર કરો

  2. 2

    હવે લોઢી ગરમ થાઈ એટલે બેટર પાથરી બન્ને સાઈડ પકાવી લો

  3. 3

    તો તૈયાર છે બેસન ચીલા તમે એને ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes