બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2વ્યક્તિ માટે
  1. 1બાઉલ બેસન
  2. 1 ચમચીમીઠું
  3. ચપટીહળદર
  4. 1 નાની ચમચીમરચું પાઉડર
  5. ચપટીહીગ
  6. 1 નાની ચમચીચાટ મસાલો
  7. 1/1ટામેટું, ડુંગળી તથા
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસનને ચાળી લૈવો.ડુંગળી તથા ટામેટાં ના ઝીણા, ઝીણા સમારી લેવા. હવે બેસનમા બધા મસાલા કરી લેવા.

  2. 2

    હવે એક લોઢીને ગરમ કરવા મૂકવી.પછી તેમાં સૌપ્રથમ તેલ લગાવવુ,પછી તેમાં બેસનનુ તૈયાર કરેલું ખીરું પાથરવું. હવે તેના ઉપર ડુંગળી, ટામેટાં ના કટકા પાથરવા ને તેની પર ફરી ખીરું પાથરવુ.

  3. 3

    હવે બને બાજુ ચીલા કુક કરવા.5/7 મીનીટ માં તૈયાર થઈ જાય છે. તો તેને આપણે ખજૂર આબલી ની ચટણી સાથે સર્વકરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર

ટિપ્પણીઓ

Similar Recipes