મીની ચોકલેટ પીઝા (Mini Chocolate Pizza Recipe In Gujarati)

Sangita Shah
Sangita Shah @cook_27795882
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. નાની સાઈઝ ના પીઝા
  2. ૫-૬ કેડબરી ચોકલેટ નાં પીસ
  3. ૨ ક્યૂબચીઝ
  4. ૨ ચમચીબટર
  5. ૫-૬ ચમચી ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પીઝા લઇ એના પર બટર લગાવી.ત્યાર બાદ ચોકલેટ સોસ લગાવો ત્યાર પછી એના પર ચીઝ છીણ પાથરવું ને છેલે ચોકલેટ નુ છીણ પાથરવું

  2. 2

    ત્યાર બાદ એક પેન લઇ થોડું ગરમ થાય એટલે એમાં ત્યાર કરેલ ચોકલેટ પીઝા મૂકવું ૫ મિનિટ પછી ઉતારી ઠંડા પાડવા દેવું

  3. 3

    રેડી ટુ ઇટ ચોકલેટ પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shah
Sangita Shah @cook_27795882
પર

Similar Recipes