વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)

Recipe નો 185.
પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.
મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે .
વ્હાઇટ સોસ (White Sauce Recipe in Gujarati)
Recipe નો 185.
પહેલાના સમયમાં ખાસ ટોમેટો સોસ મળતો અને બનતો અને અત્યારે ઘણી જાતના અલગ અલગ સોસ બનાવવામાં આવે છે કારણકે રસોઈયો પણ અલગ અલગ બને છે મેક્સિકન ચાઈનીઝ થાઈસ અલગ-અલગ જાતની રસોઈમાં અલગ-અલગ સોસ વપરાય છે.
મેં આજે white sauce બનાવ્યું છે આ સોસ વધારે ઇટાલિયન અને મેક્સિકન રસોઇમાં તથા બેક્ડવેજીટેબલમાં મેક્રોની માં વપરાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન લઈને, તેમાં બટર મૂકી ગેસ, ઉપર મૂકવું,અને બટર મેલ્ટ થાય,એટલે તેમાં મેંદો,એડ કરી શેકી લેવો મેંદાને બદલે ઘઉંનો લોટ પણ ચાલે.
- 2
મેંદો શેકાઈ જાય. એટલે કે સુગંધ આવે એટલે તરત જ તેમાં દૂધ એડ કરી દેવુ. અને હેન્ડ સ્વીકર થી, બરાબર હલાવી મિક્સ કરી લેવું.જેથી પડે નહી.
- 3
ઉકળવાનું ચાલુ થાય એટલે તેમાં મીઠું,સાકર, તથા મરી પાઉડર,એડ કરવો. અને પછી ઉકળવા લાગે પછી તે માં મલાઈ એડ કરવી.
- 4
મલાઈ એડ કરી અને બરાબર હલાવી લેવુ. અને પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવું.
- 5
બધુ બરાબર મિક્સ કરીને,વ્હાઈટ સોસ ને બાઉલમાં કાઢી લો.
- 6
આ તૈયાર થયેલો સોસ દરેક ઇટાલિયન આઈટમ મેક્સિકન આઈટમ યૂઝ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
-
વ્હાઈટ સોસ (White Sauce Recipe in Gujarati)
#GA4#week18વ્હાઇટ સોસ એ પાસ્તા બનાવવા માં વપરાય છે.જે એકદમ ફ્લેવર્ ફૂલ અને ક્રીમી હોય છે. chandani morbiya -
વ્હાઇટ ચીઝ સોસ (White Cheese Sauce Recipe In Gujarati)
પાસ્તા માટે વપરાતો સોસ મૈંદા માંથી બનતો હોય છે.હેલ્ધી બનાવવા માટે ઘઉં નાં લોટ માંથી બનાવ્યો છે.ફ્રાન્સ માં આ સોસ ને મધર સોસ કહેવાય છે.આ સોસ માથી ઘણી બધી ડિશ બનાવી શકાય છે. Bina Mithani -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
મિક્સ હબૅસ્ ક્રીમી વ્હાઇટ સોસ (Mix Herbs creamy white sauce recipe in Gujarati) (Jain)
#RB9#week9#creamy#whitesauce#sauce#milk#maido#CookpadIndia#COOKPADGUJRATI#Jain ઈટાલિયન વાનગીમાં ક્રીમી વ્હાઇટ સોસ નો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત ક્રંચિ બાઈટ સાથે ડીપ તરીખે તેનો ઉપયોગ કરી શકાય છે. મેં ચીઝ અને બટરનો ઉપયોગ કર્યા વગર creamy white sauce બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જે ચીઝનો ઉપયોગ કર્યા વગર પણ ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. મારો આ પ્રયોગ સફળ નીવડયો છે ખુબ જ સરસ બન્યું છે. ચીઝ પચવામાં થોડી ભારે પડે છે આથી જો તેનો ઉપયોગ કર્યા વગર પણ આ રીતે ક્રીમીસોસ બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે. તમે પણ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe in Gujarati)
મારા એકદમ ફેવરિટ આ વ્હાઈટ સોસ પાસ્તા. એકદમ ક્રીમી અને ચીઝી. બહાર જેવા જ ઘરે બનાવ્યા. મજ્જા આવી ગઈ ખાવાની.#goldenapron3Week 22#Sauce Shreya Desai -
વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)
#GA4#Week8#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
-
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
વ્હાઇટ સોસ પાસ્તા રેસિપિ (White sauce pasta recipe in Gujarati)
#GA4#Week8#COOKPADINDIA#sweetcorn Rajvi Modi -
સફેદ સોસ પાસ્તા (white sauce pasta)
હમણાં સ્ટીમ વિકમીલ ચાલે છે વચ્ચે બધા સાઉથ ઇન્ડિયન બનાવશે છોકરાઓને ભાવતું લગતું આપણે કંઈ બનાવ્યો હતો પાસ્તા એવી વસ્તુ છે છોકરાઓને કંઈપણ કલર માં હોય ફટાફટ ખાઈ લેશે ખાલી એમાં આપણે હેલ્ધી variation લાવવાની જરૂર છે અને મારો હંમેશા પ્રયત્ન રહે છે કે હું મારા ફેમિલીને હેલ્થ ઇઝ ખવડાવો એમાં હું મારો જ પોતાનો એક ટચ આપુ#પોસ્ટ૩૮#સ્ટીમ#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
-
વ્હાઇટ સૉસ ચીઝી પાસ્તા (White Sauce Cheesy Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ચીઝી પાસ્તાWHITE SAUCE CHEESEY PASTA Ketki Dave -
વહાઈટ સોસ પાસ્તા=(white sauce pasta in Gujarati)
# goldenapron3#week 22# puzzle answer- sauce Upasna Prajapati -
-
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે. Dr. Pushpa Dixit -
મિક્સ હર્બસ ઈન વ્હાઇટ સોસ(Mix herbs white sauce Recipe In Gujarati)
Yummy tasty and delicious Priyanka Chirayu Oza -
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
કોર્ન પેને પાસ્તા ઇન વ્હાઈટ સોસ (Corn Penne pasta in white sauce recipe in Gujarati)
#GA4#Week22#Sauce Mudra Smeet Mankad -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#સોસ ઘણી જાતના બને છે ચીલી સોસ tomato sauce મેં આજે પીઝા સોસ બનાવ્યો છે ઘરે બનાવેલો ખુબ જ સરસ બને છે અને સસ્તું પણ પડે છે Kalpana Mavani -
વ્હાઇટ સૉસ ફોર મેક્રોની (White Sauce For Macaroni Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવ્હાઇટ સૉસ ફોર મેક્રોની Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (6)