સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

#GA4
#Week22
શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે.

સેઝવાન સોસ (Schezwan Sauce Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week22
શિયાળામાં વિવિધ સોસ બનાવીએ છીએ . તો આ વખતે મેં તાજાં લાલ મરચાંનો સેઝવાન સોસ બનાવ્યો. જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તાજાં લાલ મરચાંનો સ્વાદ જ અલગ હોય છે. સેઝવાન સોસ ફ્રીજમાં ર મહિના સુધી સાચવી શકાય છે. શિયાળાની રૂતુ સિવાય સુકાં લાલ મરચામાંથી પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ - લાલ મરચાં
  2. ૨૦૦ ગ્રામ - ટામેટાં
  3. ૧૫ કળી - લસણ
  4. ૨૫ ગ્રામ - આદું
  5. ૨ ચમચી- સોયા સોસ
  6. ૨ ચમચી- વિનેગર
  7. ૧ ચમચી- તજનો પાઉડર
  8. ચમચા - તેલ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મરચાંને ધોઈને સમારી લેવા. ત્યાર બાદ મિક્સરમાં મરચાં,લસણ અને આદુને ક્રશ કરી લેવાં. ટમેટાંની અલગ પ્યુરી બનાવી લેવી. પ્યુરીને ગરણીથી ગાળી લેવી.

  2. 2
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવું.તેલ ગરમ થાય એટલે તેમાં લાલ મરચાંનું મિશ્રણ નાખીને ધીમા તાપે તેલમાં એકરસ થાય ત્યારબાદ જ હલાવવું.

  4. 4
  5. 5

    હવે તેમાં ટમેટાંની પ્યુરી નાખીને બરાબર મિક્સ કરવી. ત્યાર બાદ તેમાં સોયા સોસ અને મીઠું નાખવું.

  6. 6
  7. 7

    ધીમા તાપે મિશ્રણને ખદખદવા દેવું. થોડીવાર પછી તેમાં તજનો પાઉડર મિક્સ કરવો.

  8. 8

    મિશ્રણ બરાબર ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં વિનેગર મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ

Similar Recipes