ભાજી બોમ્બે સ્ટાઇલ (Bhaji Bombay Style Recipe In Gujarati)

ભાજી (પાવભાજી ની ભાજી) બોમ્બે સ્ટાઈલ
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે એમા પણ પાવભાજી ની ભાજી તો બધા ને ખૂબ ભાવે. આજ બોમ્બે સ્ટાઈલ ભાજી ની રેસીપી શેર કરુ છું. એકદમ સરળ અને જલદી બનાવી શકાય.
ભાજી બોમ્બે સ્ટાઇલ (Bhaji Bombay Style Recipe In Gujarati)
ભાજી (પાવભાજી ની ભાજી) બોમ્બે સ્ટાઈલ
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે એમા પણ પાવભાજી ની ભાજી તો બધા ને ખૂબ ભાવે. આજ બોમ્બે સ્ટાઈલ ભાજી ની રેસીપી શેર કરુ છું. એકદમ સરળ અને જલદી બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલાં ઉપર મુજબ બધી વસ્તુ લેવી.
- 2
શાક ને પાણી થી ધોઈ મોટા ટુકડા કરી જરુર મુજબ પાણી ઉમેરી કુકર માં ચાર સીટી વગાડી લ્યો.સાથે ટામેટા ના મોટા ટુકડા કરી કુકરમાં વરાળે બાફી લેવા.
- 3
એ દરમિયાન લસણ ને ફોલી આદુ સાથે મિક્સરમાં ક્રશ કરી લેવુ.ડુંગળી/ટામેટા અને સિમલા મરચાં ઝીણા સમારી લેવા.
- 4
હવે કુકર ઠંડુ થાય એટલે ટામેટા ને ઠંડુ પડવા દેવું. બાફેલા શાક ને ગરમ-ગરમ પોટેટો પેસર થી મેષ કરી લેવુ. સાથે ટામેટાં ને આદુ-લસણ ની સાથે ક્રશ કરી લેવુ. પેસ્ટ ત્યાર કરી લેવી.
- 5
હવે એક કડાઈ મા તેલ અને બટર નાખી જરુર મુજબ તેમા હિગ નાખી કાદા/ટામેટાં/સમારેલા મરચાં નાખી બરોબર હલાવી ઢાંકણ ઢાંકી દો પાંચ મિનિટ.
- 6
હવે મેષ કરેલી ભાજી નાખી બરોબર હલાવી. તેમા ટામેટા ની પેસ્ટ નાખી ઉપર થી હળદર,લાલ મરચું,ગરમ મસાલો,પાવભાજી નો મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવવું. પાચ મિનીટ ઉકળવા દેવું.
- 7
હવે ભાજી બરોબર ઉકળી જાય એટલે તેમા લીંબુ નો રસ,બટર અને કોથમીર નાખી બરોબર ગેસ બંધ કરી ઢાંકી દો.
- 8
ગરમાગરમ ભાજી પાંઉ અથવા થેપલા/પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બોમ્બે ભાજી (Bombay Bhaji Recipe In Gujarati)
પાંવ ભાજી મૂળ તો મહારાષ્ટ્ર ની વાનગીઓમાની એક છે..પાવભાજી નાના થી લઈને મોટાઓ સુધી સૌની ભાવતી વાનગી છે..અલગ અલગ શહેરો માં તેને અલગ અલગ રીતે બનાવવા માં આવે છે..આજે હું માત્ર બટાકા ને વટાણા થી બનતી સ્પેશ્યિલ બોમ્બે ભાજી લઇ ને આવી છું. Nidhi Vyas -
પુલાવ (Pulao Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે. તાજા-લીલા શાકભાજી માથી જાત-જાત ની વાનગી બને છે એમા ની આ એક સરસ વાનગી મિક્ષ-વેજીટેબલ પુલાવ છે. જે મોટા થી લઈ નાના બાળકો ને ખુબ જ ભાવે છે.#GA4#week19 Trupti mankad -
પાવભાજી બોમ્બે સ્ટાઇલ (Pavbhaji Bombay Style Recipe In Gujarati)
#Disha#cookpadindia#cookpadgujaratiમેં દિશા મેમની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં તેમાં થોડું ટ્વિસ્ટ પણ કરયુ છે. Unnati Desai -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી તો બધા ને ભાવતી જ છે અને બધા સબ્જી નો યુઝ કરીને બનતી હોવાથી ખૂબ જ સરળ અને જલ્દી પણ બની છે જે મુંબઈ ની ફેમસ છે પાવભાજી તેવી જ રીતે બનાવશું પાવભાજી એકદમ સરળ અને જલ્દી પણ બની જસે. મેહુલ પ્રજાપતી કાનુડો -
બોમ્બે સ્ટાઇલ મસાલા બન
#માઇઇબુક post 8બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. Jaina Shah -
મિક્ષ વેજ સૂપ (Mix vegetables Soup Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે. શાકભાજી માથી અલગ અલગ જાતના ઘણા પ્રકાર ના સૂપ બનાવી શકાય.#GA4#week20 Trupti mankad -
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
પાવ ભાજી (pav bhaji Recipe in Gujarati)
પાવભાજી એવી વાનગી છે બધી ઉંમરના લોકોને ભાવે છે સરળતાથી બનીશકે છે .જુદીજુદી પાવભાજી હોય છે જેવી રીતે કે ગ્રીન પાઉંભાજી ,બટર પાઉં ભાજી ,પાવભાજી પણ આપણે આજે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવવા ના છે. Pinky bhuptani -
-
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
મૂળા નો રગડ (કઢી)
જેમ ભીંડા/બટાકા/કાદા ની કઢી બને છે તેમ આજ આપને મૂળા ની કઢી(રગડ)ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
બોમ્બે સ્ટાઇલ પાવભાજી (Bombay Style Pavbhaji Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
મગ ની દાળ ની મસાલા ઈડલી (Moong Masala Idli Recipe in Gujarati)
ઈડલી નુ નામ પડતા બધા ના મોમાં પાણી આવી જાય છે. નાના-મોટા બધા ને ઈડલી ભાવે.આજ જરા જુદી ટાઈપ ની ઈડલી ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
-
-
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ (Bombay Pavbhaji Pudla Sandwich Recipe In Gujarati)
બોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ#SSR #પુડલા_સેન્ડવીચ #ચીલા_સેન્ડવીચ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeબોમ્બે પાવભાજી પુડલા સેન્ડવીચ -- બોમ્બે પાવભાજી તો ફેમસ જ છે. પણ પાવભાજી પુડલા સેન્ડવીચ બનાવી ને ખાવાની જરૂર ટ્રાય કરજો. સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને ફાસ્ટ ફૂડ માં આનો સમાવેશ થાય છે. Manisha Sampat -
-
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
બોમ્બે બ્રેડભાંજી(bombay pav bhaji recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ_6#મુંબઈ સ્ટાઈલ બટરભાંજી#માઇઇબુક#પોસ્ટ 21 Vandana Darji -
પાવ ભાજી
#રેસ્ટોરન્ટપાવ ભાજી દરેક ની મનપસંદ ડીશ છે... આજે અદ્દલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી લાવી છું.. Tejal Vijay Thakkar -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
ઘણા પ્રકાર ના ચેવડા બનતા હોય છે. આજ વધેલી રોટલી નો ચેવડા ની રેસીપી શેર કરુ છું. આશા છે કે ગમશે આપને. Trupti mankad -
પાવ ભાજી
#સ્ટ્રીટ#goldenapron2#વીક 8#મહારાષ્ટ્રઅત્યારે શિયાળા ની ઋતુ ચાલુ છે તો બધા શાકભાજી પણ ખૂબ મળે છે. અને પાવ ભાજી તો નાના થી લય મોટા સહુ કોઈ ને ભાવે. તે મુંબઇ માં સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. તો ચાલો જોઈએ પાવ ભાજી કેમ બને છે. Komal Dattani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે. Bina Mithani -
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
#PSચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચસેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા. Richa Shahpatel -
More Recipes
ટિપ્પણીઓ