પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)

કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે.
પાવ-ભાજી(pav bhaji recipe in Gujarati)
કૂકર માં ઝટપટ બનતી પાવભાજી પણ ખૂબ જ સરસ બને છે.જે એટલી જ તીખી અને ટેસ્ટી બને છે.તેમાં શાકભાજી ઓવરકૂક નથી કરવાનાં.જરા રફ બાફવાં.જેથી તેનો સ્વાદ જળવાય રહે.
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તેલ અને ઘી ગરમ કરી જીરું તતડે પછી ડુંગળી,લસણ,ફલાવર, કેપ્સીકમ સોંતળી ટમેટાં ઉમેરી ચડવા દો...કુકર માં બીટર થી ક્રશ કરવું.
- 2
તેમાં પાવભાજી મસાલો,હળદર,લાલ મરચું પાઉડર,મીઠું,ધાણાજીરું નાખી મિક્સ કરો.
- 3
તેમાં બટાકા,ગાજર,બીટ,વટાણા અને અડધો કપ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 3 સીટી થવાં દો.
- 4
બાદ મેશર થી મેશ કરવું.વઘારીયા માં બટર ગરમ કરી તેમાં પાવભાજી મસાલો નાખી તેનો ઉપર થી વઘાર કરવો.લીબું અને કોથમીર નાખી ગરમાગરમ બટર માં શેકેલા પાવ,શેકેલાં પાપડ, કાકડી અને ડુંગળી ની સ્લાઈસ સાથે સર્વ કરો.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવ ભાજી (pav bhaji Recipe in Gujarati)
પાવભાજી એવી વાનગી છે બધી ઉંમરના લોકોને ભાવે છે સરળતાથી બનીશકે છે .જુદીજુદી પાવભાજી હોય છે જેવી રીતે કે ગ્રીન પાઉંભાજી ,બટર પાઉં ભાજી ,પાવભાજી પણ આપણે આજે બોમ્બે સ્ટાઇલ પાઉંભાજી બનાવવા ના છે. Pinky bhuptani -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી આપણે શાક બાફીને પછી સાતડી બનવ્યે છે...પણ હવે એક નવી રીતે કૂકરમાં ડાયરેક્ટ બનાવાય છે . Chintal Kashiwala Shah -
પાવભાજી / ભાજી રાઇસ (Pav bhaji / Bhaji rice recipe in Gujarati)
પાવભાજી લગભગ બધા જ લોકોને ભાવતી ડીશ છે. તે હેલ્ધી ડિશ પણ છે. કેમકે તે બધા શાકભાજી મિક્સ કરીને બનાવીએ છીએ. બાળકો અલગ-અલગ શાક ખાતા નથી હોતા પણ પાવભાજી તો પસંદ કરતા જ હોય છે. તો ચાલો ટેસ્ટી પાવભાજી બનાવીએ. Asmita Rupani -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #week24CauliflowerGarlic#Cookpad#CookpadIndiaમિક્સ vegitables નો ઉપયોગ કરી ને ઘણી બધી આઈટમ બને છેBut મને એ બધાં માંથી પાવ ભાજી મારી અને મારી દીકરી ની મોસ્ટ એન્ડ all time favourite છે તો આજે ફુલાવર કોબીજ દૂધી વટાણા બટાકા અને બીજાં શાક લઈ ને પાવ ભાજી બનાવી છેજેની મેથડ એકદમ અલગ અને સુપર ફાસ્ટ જલ્દી બની જાય તેવી છેબજાર જેવો કલર અને ટેક્સચર પણ આવે છેતોજરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
પાવભાજી(paubhaji recipe in Gujarati)
#RB2 પાવભાજી એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે.ભાજી તેનાં વિશિષ્ટ સ્વાદ ને કારણે ઘણી પ્રિય છે.આ વાનગી ખૂબજ ઝડપ થી બનતી હોવાંથી ખૂબજ લોકપ્રિય છે.તેને પાવ ને બદલે મલ્ટી ગ્રેન બ્રેડ સાથે સર્વ કરી છે.અન્ય ચાટ કરતાં તેને ગરમાગરમ પિરસાય છે.મારા સાસુ ને ડેડી કેટ કરું છું તેમની પ્રિય છે. Bina Mithani -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
કોર્ન પાઉં ભાજી (corn Pav bhaji recipe in gujarati)
#સુપરશેફ૧રુટીન પાઉં ભાજી થી અલગ અને ટેસ્ટી.મોન્સુન સ્પેશિયલ. Harita Mendha -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
ચટપટી પાવ- ભાજી-(Pav Bhaji recipe in gujarati)
#વેસ્ટપાવ ભાજીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ દરેક લોકો ખૂબ પસંદ પણ કરે છે. Sheetal Chovatiya -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory ઝટપટ બની જાય તેવાં સમોસા બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ભાજી બોમ્બે સ્ટાઇલ (Bhaji Bombay Style Recipe In Gujarati)
ભાજી (પાવભાજી ની ભાજી) બોમ્બે સ્ટાઈલશિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે એમા પણ પાવભાજી ની ભાજી તો બધા ને ખૂબ ભાવે. આજ બોમ્બે સ્ટાઈલ ભાજી ની રેસીપી શેર કરુ છું. એકદમ સરળ અને જલદી બનાવી શકાય. Trupti mankad -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
-
પાવ ભાજી ની ભાજી (Pavbhaji Bhaji Recipe In Gujarati)
શિયાળો કે શાકભાજીની સીઝન નજીક આવે એટલે તરત જ ઘરે ભાજીપાંવ બનાવવાનું મન થાય. ભાજીપાંવ એક એવી આઈટમ છે જે નાના-મોટા સૌને ભાવે છે અને બનાવવામાં પણ સાવ આસાન છે. ડુંગળી, ટામેટાં, વટાણા, બટાકા વગેરે શાકભાજીના સમન્વયથી બનતી ભાજીપાંવ ટેસ્ટી ત્યારે જ લાગે જ્યારે તેમાં મસાલા બરાબર પડ્યા હોય. તો આજે જાણી લો મુંબઈ જેવી ટેસ્ટી ભાજીપાંવ બનાવવાની રીત. Vidhi V Popat -
પાઉં ભાજી(Pav bhaji recipe in gujarati)
આજે રવિવાર છે.બધાને ભાવતી અને શિયાળામાં મજા આવે તેવી પાઉં ભાજી Shah Pratiksha -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen
More Recipes
ટિપ્પણીઓ