વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ડુંગળી ટામેટા ને ચોપર માં ક્ટ કરવા.
- 2
હવે તેનેએક લોયા મા ગરમ કરવા ટામેટા નું પાણી બરી જાય ત્યાં સુધી ગ્રેવી થવા દેવી પાણી બરી જાય પછી તેમાં મરચું પાઉડર, ગરમ મસાલો,મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 3
ત્યાર બાદ નોનસ્ટિક પેન માં થોડું બટર મૂકી પીઝા બેઝ ને એક સાઈડ બ્રાઉન થવા દેવો.
બ્રાઉન ભાગ માં તૈયાર કરેલી ગ્રેવી લગાવી તેના ઉપર સમારેલા કેપ્સીકમ,કાકડી,કોબી અને ચીઝ નાખી બિજી સાઈડ પણ બ્રાઉન થવા દેવો - 4
હવે તેને નોનસ્ટિક માંથી એક ડિશ માં રાખી કટ કરવો તેના ઉપર સોસ ચિલિફ્લેક્સ,ઓરેગાનો અને ચીઝ નાખી સવ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582623
ટિપ્પણીઓ (3)